નવેમ્બર 12, 2024 7:41 પી એમ(PM)
9
રાજ્યના 14 નગરો અને એક મહાનગરનાં વિકાસ માટે 254 કરોડ રૂપિયાના કામોને સરકારની મંજૂરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોની સુવિધા માટે 14 નગરો અને એક મહાનગરમાં અંદાજે 254 કરોડ રૂપિયાના વિકાસ કામોને મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જસદણ, હાલોલ, વિરમગામ, પારડી, પાટણ, વેરાવળ, બોટાદ, પોરબંદર, છાયા તેમજ ચોરવાડ, ટંકારા ...