પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 14, 2024 7:06 પી એમ(PM)

views 6

રાજ્ય સરકારે જિલ્લા અને રાજ્યકક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરીનું વિકેન્દ્રીકરણ કરવાનો નિર્ણય લીધો છે

રાજ્ય સરકારે જિલ્લા અને રાજ્યકક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરીનું વિકેન્દ્રીકરણ કરવાનો નિર્ણય લીધો છે. મહેસુલ વિભાગના ઠરાવ મુજબ વાસ્તવિક ખરીદારનાં કિસ્સામાં જમીનનાં મૂલ્યાંકનને આધારે પ્રીમિયમ વસુલાતની વર્તમાન સત્તા સોંપણીમાં ફેરફાર કરીને હવે પાંચ કરોડ રૂપિયા સુધીના જમી...

નવેમ્બર 14, 2024 3:36 પી એમ(PM)

views 12

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીનાં મૃત્યુનાં કેસમાં પાંચ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આજે દર્દીઓની સર્જરી કરનાર ડોકટર પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરી છે

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીનાં મૃત્યુનાં કેસમાં પાંચ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આજે દર્દીઓની સર્જરી કરનાર ડોકટર પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરી છે. અમારા અમદાવાદ જિલ્લાના પ્રતિનિધી જણાવે છે કે, ડોક્ટર વઝીરાણીની ધરપકડ કરીને મેડિકલ તપાસ માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તે...

નવેમ્બર 14, 2024 3:35 પી એમ(PM)

views 8

શ્રી સોમનાથટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળાના ત્રીજા દિવસે ગઈ કાલે 3 લાખ જેટલા સેહલાણીઓ ઉમટ્યા હતા.

શ્રી સોમનાથટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળાના ત્રીજા દિવસે ગઈ કાલે 3 લાખ જેટલા સેહલાણીઓ ઉમટ્યા હતા. અમારા ગીરસોમનાથ જિલ્લાના પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે ત્રીજા દિવસે મેળાનું સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર વિશ્વપ્રસિદ્ધ લોકગાયક શ્રી કિર્તીદાન ગઢવીનો લોક ડાયરો હતો. કિર્તીદાન ગઢવીએ સોમનાથ મહાદ...

નવેમ્બર 14, 2024 3:33 પી એમ(PM)

views 16

સિદ્ધપુરમાં સાપ્તાહિક કાર્તિકી પૂર્ણિમાનાં મેળાનો આજે સાંજે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે વિધિવત્ પ્રારંભ થશે

સિદ્ધપુરમાં સાપ્તાહિક કાર્તિકી પૂર્ણિમાનાં મેળાનો આજે સાંજે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે વિધિવત્ પ્રારંભ થશે. સિધ્ધપુરની આસપાસના ગામો અને ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો તર્પણ વિધિ માટે ભાગ લેશે. મેળામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તેમ જ લોકોને જાહેર સલામતી અને સુરક્ષા મળી ...

નવેમ્બર 14, 2024 3:31 પી એમ(PM)

views 9

ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે પંડિત જવાહરલાલ નહેરુની ૧૩૫મી જન્મજયંતી નિમિત્તે તેમના તૈલચિત્રને વિધાનસભાના કાર્યકારી સચિવ ચેતન પંડ્યાએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી

ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે પંડિત જવાહરલાલ નહેરુની ૧૩૫મી જન્મજયંતી નિમિત્તે તેમના તૈલચિત્રને વિધાનસભાના કાર્યકારી સચિવ ચેતન પંડ્યાએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે ચાચા નહેરુના વ્હાલા એવા બાળકો, વિધાનસભાના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ પંડિત જવાહરલાલ નહેરુને પુષ્પાંજલિ આપી હતી. સ્વતંત્ર ભારત...

નવેમ્બર 14, 2024 3:28 પી એમ(PM)

views 15

રાજ્ય સરકારે વાસ્તવિક ખરીદારનાં કિસ્સામાં જિલ્લા અને રાજ્યકક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરીની દરખાસ્તોની મંજૂરીમાં ઝડપ લાવવાનો નિર્ણય કર્યો

રાજ્ય સરકારે વાસ્તવિક ખરીદારનાં કિસ્સામાં જિલ્લા અને રાજ્યકક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરીની દરખાસ્તોની મંજૂરીમાં ઝડપ લાવવાનો નિર્ણય કર્યો છે. મહેસુલ વિભાગના ઠરાવ મુજબ વાસ્તવિક ખરીદારનાં કિસ્સામાં જમીનનાં મૂલ્યાંકનને આધારે પ્રીમિયમ વસુલાતની વર્તમાન સત્તા સોંપણીમાં ફેર...

નવેમ્બર 14, 2024 3:25 પી એમ(PM)

views 12

આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે આવતી કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાભાર્થીઓ સાથે ઈ- સંવાદ કરશે

આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે આવતી કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના જમુઈ ખાતેથી ‘પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન- પી.એમ.જનમન’ના લાભાર્થીઓ સાથે ઈ- સંવાદ કરશે. રાજ્યકક્ષાની ઉજવણીનાં ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતી કાલે ડાંગના આહવા ખા...

નવેમ્બર 14, 2024 11:36 એ એમ (AM)

views 11

રાજ્યના નાગરિકોએ શિયાળા માટે હજી રાહ જોવી પડશે.

રાજ્યના નાગરિકોએ શિયાળા માટે હજી રાહ જોવી પડશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ મહિનાના છેલ્લા સપ્તાહમાં અને ડિસેમ્બર મહિનામાં અત્યંત ઠંડીની શક્યતા છે. રાજ્ય માટે આ મહિનામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું તથા લઘુત્તમ તાપમાન સામાન્ય કે સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે. હાલમાં આ મહિનાના પહેલા પખવ...

નવેમ્બર 14, 2024 11:23 એ એમ (AM)

views 16

બનાસકાંઠાનાની વાવ વિધાનસભા બેઠક પર ગઈકાલે યોજાયેલી પેટા-ચૂંટણીમાં સરેરાશ 70.54 ટકા મતદાન નોંધાયું

બનાસકાંઠાનાની વાવ વિધાનસભા બેઠક પર ગઈકાલે યોજાયેલી પેટા-ચૂંટણીમાં સરેરાશ 70.54 ટકા મતદાન નોંધાયું છે. બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે, વાવ બેઠક માટે કુલ 3 લાખ 10 હજાર 775 મતદાર નોંધાયા હતા. ગઈકાલે એક લાખ 20 હજાર 601 પુરૂષ મતદાર અને 98 હજાર 633 મહિલા મતદાર સહિત કુલ 2 લાખ 19 હજાર 23...

નવેમ્બર 14, 2024 11:09 એ એમ (AM)

views 12

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પોલીસ અધિકારીઓ અને જવાનોને આધુનિક યુગમાં ડ્રૉન ટેક્નૉલોજીનો મહત્તમ ઉપયોગ કરવા અંગે સૂચન આપ્યું

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પોલીસ અધિકારીઓ અને જવાનોને આધુનિક યુગમાં ડ્રૉન ટેક્નૉલોજીનો મહત્તમ ઉપયોગ કરવા અંગે સૂચન આપ્યું હતું. ખેડા જિલ્લાના ખલાલ ખાતે આવેલા કમાન્ડો તાલીમ કેન્દ્રમાં યોજાયેલી ડીજીપી-આઈજીપી પરિષદમાં શ્રી સહાયે આમ જણાવ્યું હતું. રાજ્યના છેવાડાના પોલીસમથક સુધી સૂચનોની અમલવારી થાય તે મ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.