નવેમ્બર 16, 2024 7:10 પી એમ(PM)
27
રાજ્ય સરકાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓના નિર્માણને અગ્રતા આપી રહી છે
રાજ્ય સરકાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓના નિર્માણને અગ્રતા આપી રહી છે અને ગ્રામીણ વિસ્તારોમાં બાકી રહેલાં માર્ગોના કામોને ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે. આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ માંડવીના કાણાઘાટ ગામે 23 કરોડ રૂપિયાના ખર્ચના ૧૦ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતાં આ મુજબ જણાવ્યું હતું...