પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 17, 2024 8:22 એ એમ (AM)

views 7

નેશનલ ફુટબોલ મેન્સ ચેમ્પીયનશીપ સંતોષ ટ્રોફીમાં ગુજરાતે ગઈકાલે તેની પ્રથમ મેચમાં દાદરાનગર હવેલી – દીવ ટીમને 3 – 0 થી હરાવી

નેશનલ ફુટબોલ મેન્સ ચેમ્પીયનશીપ સંતોષ ટ્રોફીમાં ગુજરાતે ગઈકાલે તેની પ્રથમ મેચમાં દાદરાનગર હવેલી – દીવ ટીમને 3 – 0 થી હરાવી છે. ઉલ્લેખનીય છે કે, આ ટુર્નામેન્ટમાં 38 ટીમો ભાગ લઈ રહી છે જેને 9 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. વિવિધ 8 રાજયોમાં આ ટુર્નામેન્ટ રમાશે. ગઈકાલે રમાયેલી અન્ય મેચમાં રાજસ્થાને, મહારાષ્...

નવેમ્બર 17, 2024 8:21 એ એમ (AM)

views 9

વિવિધ જીલ્લાઓમાં ગઈકાલે નવેમ્બર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી.

વિવિધ જીલ્લાઓમાં ગઈકાલે નવેમ્બર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા આપવા જીલ્લા કલેક્ટરોની અધ્યક્ષતામાં ગઈકાલે સાબરકાંઠા, રાજકોટ, ભાવનગર, જામનગર, સુરત, તાપી, મહેસાણા, ગાંધીનગર, નવસારી અને પંચમહાલના ગોધરા સહિતના વિવિધ જીલ્લાઓમાં જીલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ, જે...

નવેમ્બર 17, 2024 8:19 એ એમ (AM)

views 12

રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો ચંદીગઢ સામે વિજય થયો છે તો ગુજરાત – વિદર્ભ વચ્ચેની મેચ ડ્રોમાં પરિણમી છે.

રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો ચંદીગઢ સામે વિજય થયો છે તો ગુજરાત – વિદર્ભ વચ્ચેની મેચ ડ્રોમાં પરિણમી છે. ગ્રુપ – ડી માં સૌરાષ્ટ્રએ ચંદીગઢને એક ઇનીંગ અને 59 રને હરાવ્યું છે. સૌરાષ્ટ્રએ પ્રથમ ઇનીંગમાં 9 વિકેટે 531 રન કરી દાવ ડિકલેર કર્યો હતો. ચંદીગઢે પ્રથમ ઇનીંગમાં 249 અને બીજી ઇનીંગમાં 223 રન કરી ઓલઆઉટ થ...

નવેમ્બર 17, 2024 8:17 એ એમ (AM)

views 13

રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે.

રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. ગઈકાલે રાજ્યના ઘણા જિલ્લામાં તાપમાન 18 ડિગ્રી સેલ્સીયસથી ઓછું રહ્યું હતું. સૌથી ઓછું 15.6 ડિગ્રી તાપમાન દાહોદમાં નોંધાયું હતું. જયારે અમરેલી, પોરબંદરમાં 16.5, નલીયા, વડોદરામાં 17.5 અને નર્મદા તથા ડીસામાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં લઘુત્...

નવેમ્બર 17, 2024 8:15 એ એમ (AM)

views 4

આયુર્વેદની 84 અને હોમીયોપેથીની 59 ખાલી બેઠકો માટે 19મી સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

આયુર્વેદની 84 અને હોમીયોપેથીની 59 ખાલી બેઠકો માટે 19મી સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે. ઉલ્લેખનીય છે કે, આયુષ મંત્રાલય અને નેશનલ કમીશન ઓફ હોમીયોપેથી દ્વારા તાજેતરમાં નીટ – યુજી અને AIAPGET ની લધુત્તમ લાયકાતમાં 15 પર્સેન્ટાઇલનો ઘટાડો કરાયો છે. ઘટાડેલી લાયકાત બાદ પ્રવેશ પાત્ર બન્યા હોય તેવા વિદ્યાર્થીઓએ ...

નવેમ્બર 17, 2024 8:13 એ એમ (AM)

views 8

મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટેની મુદત 5મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટેની મુદત 5મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મેડીકલ – ડેન્ટલમાં પ્રવેશ માટે ચાર રાઉન્ડ પૂરા થઈ ચૂકયા છે. ગુજરાત સહિત અનેક રાજયોમાં મેડીકલ – ડેન્ટલની 20 થી 100 જેટપી બેઠકો ખાલી પડી છે. આ ઉપરાંત મંજુર કરેલી નવી મેડીકલ કોલેજોમાં ચાલુ વર્ષે પ્રવેશ માટે પણ...

નવેમ્બર 17, 2024 8:11 એ એમ (AM)

views 17

રાજ્યમાં આજથી 24 નવેમ્બર દરમિયાન ત્રણ તબક્કામાં મતદાર સુધારણા યાદીનો કાર્યક્રમ યોજાશે.

રાજ્યમાં આજથી 24 નવેમ્બર દરમિયાન ત્રણ તબક્કામાં મતદાર સુધારણા યાદીનો કાર્યક્રમ યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચની સુચના અને મુખ્ય ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આજે અને ત્યારબાદ 23 અને 24મી નવેમ્બરે ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરાશે. આ ખાસ ઝૂંબેશના દિવસોમાં રાજ્યના તમામ મતદાન મથક ખાતે સવારે 10થી...

નવેમ્બર 17, 2024 8:04 એ એમ (AM)

views 14

કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ ટેકાનાં ભાવે મગફળીની ખરીદીની માંગણી સાથે હરાજી ઠપ કરાવી

કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ગઈ કાલે ખેડૂતોએ ટેકાનાં ભાવે મગફળીની ખરીદીની માંગણી સાથે હરાજી ઠપ કરાવી હતી. કોડીનાર યાર્ડમાં વેપારીઓ મગફળીની ગુણવત્તાનાં આધારે બજાર કિંમત આંકતા હોય છે, પણ છેલ્લાં બે દિવસથી સરકારે 1 હજાર 356 રૂપિયાનાં ભાવે મગફળી ખરીદવાનું શરૂ કરતાં ખેડૂતોએ યાર્ડમાં પણ ટેકાના ભાવે જ ખરીદી...

નવેમ્બર 17, 2024 7:56 એ એમ (AM)

views 22

આજે રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડની ચૂંટણી યોજાશે.

આજે રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડની ચૂંટણી યોજાશે.ચૂંટણી માટે રાજકોટ શહેર, જેતપુર, મોરબી, જસદણ, અમદાવાદ, સુરત તથા મુંબઈ ખાતે મતદાન મથક બનાવવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના માર્ગદર્શનમાં ચૂંટણીની તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. રાજકોટ મતક્ષેત્રની ૧૩ સામાન્ય બેઠક માટે કુલ ૨૩ ઉમેદવાર ...

નવેમ્બર 17, 2024 7:54 એ એમ (AM)

views 48

મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય 75 હજારથી વધારીને એક લાખ રૂપિયા કરાઈ

રાજ્ય સરકારે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય ૭૫ હજાર રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું છે કે, ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી આ સહાયમાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે 13 હજાર 982 ખેડૂતોને સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા મ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.