નવેમ્બર 18, 2024 7:06 પી એમ(PM)
7
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી રાજ્યની બે દિવસીય મુલાકાતે આવ્યા છે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી રાજ્યની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. શ્રી શાહ આજે સાંજેગાંધીનગર સંસદીય મત વિસ્તાર એવા ઘાટલોડીયામાં સ્નેહસંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલપણ હાજર રહેશે..આવતીકાલે તેઓગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ટપાલ ટિકિટોના પ્રદર્શન એવા “ફિલાવિસ્ટા...