પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 19, 2024 3:27 પી એમ(PM)

views 11

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે સાબરકાંઠાના હાજીપુરામાં કેટલફીડ પ્લાન્ટનું લોકાપર્ણ કર્યું

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે સાબરકાંઠાના હાજીપુરામાં કેટલફીડ પ્લાન્ટનું લોકાપર્ણ કર્યું. પશુપાલકોની માંગ અનુસાર સાબરદાણ મળી રહે તે માટે વધુ ક્ષમતા વાળો આ પ્લાન્ટ શરૂ થયો છે. અંદાજે ૨૧૦ કરોડના નવીન પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકપર્ણ કર્યું હતું. દૈનિક 800 મેટ્રીક ટનની ઉત્પાદન ક્ષ...

નવેમ્બર 19, 2024 9:56 એ એમ (AM)

views 12

ભારતીય સેનાએ બહુ-પક્ષીય વાર્ષિક સંયુક્ત માનવીય સહાય અને આપત્તિ રાહત કવાયતનું સફળતાપૂર્વક ઉદ્ઘાટન કર્યું

ભારતીય સેનાએ બહુ-પક્ષીય વાર્ષિક સંયુક્ત માનવીય સહાય અને આપત્તિ રાહત કવાયતનું સફળતાપૂર્વક ઉદ્ઘાટન કર્યું હતું. ગઈકાલથી શરૂ થયેલા અમદાવાદ ખાતેના 'સંયુક્ત વિમોચન 2024'. ઉદ્ઘાટન કાર્યક્રમમાં વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન સાધીને આપત્તિને પહોંચી વળવાની તૈયારીના હેતુથી કવાયતની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્ર...

નવેમ્બર 19, 2024 9:51 એ એમ (AM)

views 15

રાજકોટની એકાઉન્ટન્ટ જનરલ કચેરી ખાતે ઓડિટ સપ્તાહ ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો

રાજકોટની એકાઉન્ટન્ટ જનરલ કચેરી ખાતે ઓડિટ સપ્તાહ ઉજવણીનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. સામાન્ય લોકો ઓડીટ કામગીરી અંગે જાગૃત બને તે માટે ગઈકાલથી 22 નવેમ્બર સુધી આ ‘ઓડિટ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. ગઈકાલે ૪૦૦થી વધુ કર્મચારીઓએ જિલ્લા પંચાયત ચોકથી કિશાનપરા ચોક સુધીના વિસ્તારને સ્વચ્છ અને સુઘડ બના...

નવેમ્બર 19, 2024 9:49 એ એમ (AM)

views 17

આધાર આઈડીની જેમ ખેડૂતોને ફાર્મર આઈડી મળશે

આધાર આઈડીની જેમ ખેડૂતોને ફાર્મર આઈડી મળશે જેને લઇ સાબરકાંઠાના તમામ ખેડૂતોને 25 નવેમ્બર પહેલા ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજીયાત હોવાનું ખેતીવાડી વિભાગે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 15 ઓક્ટોબરથી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા મા...

નવેમ્બર 19, 2024 9:47 એ એમ (AM)

views 15

ડાંગ જિલ્લાના કલેક્ટર તેમજ પોલીસ વિભાગ દ્વારા યુવાનોમાં નશાનું વ્યસન ડામવા માટે કામગીરી હાથ ધરવામાં આવી

ડાંગ જિલ્લાના કલેક્ટર તેમજ પોલીસ વિભાગ દ્વારા યુવાનોમાં નશાનું વ્યસન ડામવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિક્ષક યક્ષપાલ જગાડીયા તેમજ પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગ કરીને નશો કરતાં 15 વિદ્યાર્થીને શોધી કાઢી આ યુવનોના વાલીઓ સાથે નાયબ પોલીસ અધિક્ષક S. G. પાટિલ એ સામૂહિક કાઉન્સિલ કરીને યુવાનો નશા...

નવેમ્બર 19, 2024 9:46 એ એમ (AM)

views 17

પૂર્વ કચ્છમાં ગઈકાલે મોડી રાતે ભૂકંપનો 4.0ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

પૂર્વ કચ્છમાં ગઈકાલે મોડી રાતે ભૂકંપનો 4.0ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત ભૂસ્તર વિભાગના જણાવ્યા અનુસાર આ ભૂકંપનો આંચકો રાપરથી પશ્ચિમ દક્ષિણ દિશામાં 26 કિલોમીટરના અંતરે વાગડ વિસ્તારમાં નોંધાયો હતો. રાતે 8 વાગીને 18 મિનિટે નોંધાયેલા ભૂકંપના આંચકાની તીવ્રતા વધુ હોવાને કારણે વાગડ પંથકના...

નવેમ્બર 19, 2024 9:45 એ એમ (AM)

views 23

ભરૂચના જંબુસરમાં ગંભીર માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત

ભરૂચના જંબુસરમાં ગંભીર માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. જંબુસરના માગણદ નજીક ઉભેલી કાર પાછળ ઇકો કાર અથડાતા આ અક્સમાત સર્જાયો હતો. દરમિયાન પાંચ લોકોને ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે કારમાં સવાર અન્યોને વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા હતા.

નવેમ્બર 19, 2024 9:44 એ એમ (AM)

views 12

રાષ્ટ્રીય સહકાર સપ્તાહ અંતર્ગત રાજ્યના 48 લાખથી વધુ ખેડૂતોને 3 હજાર 56 કરોડ રૂપિયાથી વધુની સહાય ચુકવવામાં આવી.

દેશભરમાં ૧૪ થી ૨૦ નવેમ્બર દરમિયાન 'રાષ્ટ્રીય સહકાર સપ્તાહ' ઉજવાઈ રહ્યું છે, ત્યારે સહકારી પ્રવૃત્તિઓનો દેશના અને રાજ્યના વિકાસમાં ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે. તેમાં પણ ગુજરાતનાં સહકાર મોડલની સમગ્ર દેશમાં આગવી નોંધ લેવામાં આવે છે. રાજ્યમાં કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા ૪૮ લાખથી વધુ ખેડૂતોને કુલ ૩ હજાર ૫૬ ...

નવેમ્બર 18, 2024 7:08 પી એમ(PM)

views 9

પાટણ ધારપુર હોસ્પિટલ રેગીંગ મામલે ૧૫ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા છે

પાટણ ધારપુર હોસ્પિટલ રેગીંગ મામલે ૧૫ વિદ્યાર્થીઓને  સસ્પેન્ડ કરાયા છે.આ કોલેજમાં  પ્રથમ વર્ષ MBBS ના વિદ્યાર્થીના મોત બાદ પોલીસ અને મેડીકલ કોલેજદ્વારા તપાસ કરતા આ ઘટના રેગીંગની  હોવાનું જાણવા મળ્યું છે. કોલેજના ડીન હાર્દિક શાહે આ મામલે ૧૫વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા હોવાનું જણાવ્યું હતું.

નવેમ્બર 18, 2024 7:07 પી એમ(PM)

views 15

ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે બે દિવસીય 50મી અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલન યોજાઇ રહ્યું છે

અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનની ઐતિહાસિક સુવર્ણ જયંતીની ઉજવણી માટે પોલીસ સંશોધન અને વિકાસ બ્યુરો સુઆયોજીત રીત સજજ છે. ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે આવતીકાલથીબે દિવસીય 50મી અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલન યોજાઇ રહ્યું છે. આવતીકાલે આ સંમેલનનુંઉદઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.