નવેમ્બર 19, 2024 7:44 પી એમ(PM)
20
વલસાડ જિલ્લાના આંતરિયાળ ધરમપુરમાં આજે ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા
વલસાડ જિલ્લાના આંતરિયાળ ધરમપુરમાં આજે ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. વલસાડના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે, આજે સવારે 11 વાગ્યાને ત્રણ મિનીટે ધરમપુરમાં 2.5ની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. જિલ્લા આપત્તિ વિભાગે તપાસ કરતાં આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ મોળા આંબ ગામમાં નોંધાયું હોવાની પુષ્ટિ ...