પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 20, 2024 3:35 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મંત્રીમંડળની બેઠક મળી હતી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મંત્રીમંડળની બેઠક મળી હતી. જેમાં રાજ્ય સરકારના નીતિગત વિષયો ઉપરાંત આગામી આયોજનો અંગે ચર્ચા તેમજ સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં ખ્યાતિ હૉસ્પિટલ વિવાદ અને આ મુદ્દે આરોગ્ય વિભાગે લીધેલા પગલા, રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી, ખાતરની અછત, ઉપરાંત કાયદો અને વ્...

નવેમ્બર 20, 2024 11:21 એ એમ (AM)

views 8

બ્રાઝિલ ખાતે યોજાયેલી યુ-20 રીયો મેયર્સ સમિટમાં સમગ્ર દેશમાંથી માત્ર સુરતનાં મેયરને આમંત્રણ આપવામાં આવ્યું

બ્રાઝિલ ખાતે યોજાયેલી યુ-20 રીયો મેયર્સ સમિટમાં સમગ્ર દેશમાંથી માત્ર સુરતનાં મેયરને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સંમેલનમાં સુરતના મેયર દક્ષેશ માવાણીએ સુરત પાલિકાની કામગીરી રજૂ કરતા જણાવ્યું હતું કે, સુરત શહેરી નવીનીકરણ અને ટકાઉપણુંમાં મોખરે રહ્યું છે. સુરત તેના મજબૂત શહેરી આયોજન અને માળખાકીય વિકાસ મ...

નવેમ્બર 20, 2024 11:16 એ એમ (AM)

views 10

રાજકોટ નાગરીક સહકારી બેંકની પાંચમી ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય થયો

રાજકોટ નાગરીક સહકારી બેંકની પાંચમી ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય થયો છે. ગઈકાલે મતગણતરી પૂરી થતાં સહકાર પેનલના કુલ ૧૫ ઉમેદવારો જંગી બહુમતીથી તેમજ ૬(છ) ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા હોય રાજકોટ નાગરીક સહકારી બેન્કની તમામ ૨૧ બેઠક ઉપર સહકાર પેનલની જીત થઈ છે. આ ચૂંટણીમાં મહિલા અનામત બે બેઠક માટે બહારગામ અને રા...

નવેમ્બર 20, 2024 11:05 એ એમ (AM)

views 8

ભારતીય સેનાએ વાર્ષિક સંયુક્ત માનવતાવાદી સહાય અને આપદા રાહત કવાયત ‘સંયુક્ત વિમોચન 2024’ સફળતાપૂર્વક હાથ ધરી

ભારતીય સેનાએ વાર્ષિક સંયુક્ત માનવતાવાદી સહાય અને આપદા રાહત કવાયત ‘સંયુક્ત વિમોચન 2024’ સફળતાપૂર્વક હાથ ધરી હતી. અમદાવાદ તેમજ પોરબંદર ખાતે યોજાયેલી આ કવાયતમાં સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ઉપસ્થિત રહ્યાં હતા, જેમાં કોઇપણ આપત્તિને પહોંચી વળવા ભારતની તૈયારી પ્રદર્શિત કરાઇ હતી. અમદાવાદ ખાતે કવાયતના ...

નવેમ્બર 20, 2024 11:00 એ એમ (AM)

views 11

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 50મા અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન અધિવેશનનું ઉદ્ઘાટન કર્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘છેલ્લા 10 વર્ષ દરમિયાન જમ્મુ-કાશ્મીર, ઉત્તર-પૂર્વ અને નક્સલવાદ જેવા સૌથી હિંસા અસરગ્રસ્ત વિસ્તારોમાં 70 ટકા હિંસા ઓછી કરવામાં સફળતા મળી છે.’ ગાંધીનગર ખાતે ગઈકાલે 50મા અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન અધિવેશનનું ઉદ્ઘાટન કરતાં શ્રી શાહે કહ્યું કે, ‘છેલ્લા 50 વર્ષમાં ...

નવેમ્બર 20, 2024 10:49 એ એમ (AM)

views 29

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરી

રાજ્યમાં વહેલી સવારે અને મોડી રાત્રે તાપમાનમાં ઘટાડો નોંધાતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. સૌથી ઓછું 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગાંધીનગર ,નલિયા અને કંડલા એરપોર્ટ ખાતે નોંધાયું હતું. અમરેલી, રાજકોટ, મહુવા, કેશોદ વડોદરામાં લઘુતમ તાપમાન...

નવેમ્બર 20, 2024 10:42 એ એમ (AM)

views 12

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગઈકાલે હિંમતનગરમાં બાયોગેસ અને બાયો ફ્યુલ સંચાલિત કાર રેલીનું પ્રસ્થાન કરાવ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગઈકાલે હિંમતનગરમાં બાયોગેસ અને બાયો ફ્યુલ સંચાલિત કાર રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર રેલી ૨૬ નવેમ્બર નેશનલ મિલ્ક ડેના દિવસે દિલ્હી પહોંચશે. અમૂલ અને મારૂતી સુઝુકીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ કાર રેલીનો મુખ્ય આશય ભારતભરમાં બાયોગેસની જાગૃતતા ફે...

નવેમ્બર 20, 2024 10:30 એ એમ (AM)

views 10

ડીજીપી અને આઇજીપી કોન્ફરન્સ અંગેનો એક દિવસિય વર્કશોપ અમદાવાદ ખાતે યોજાયો હતો.

ડીજીપી અને આઇજીપી કોન્ફરન્સ અંગેનો એક દિવસિય વર્કશોપ અમદાવાદ ખાતે યોજાયો હતો. દેશની સુરક્ષા માટે કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય પોલીસ વચ્ચે સંકલન વધે તે હેતુથી આ કાર્યશાળા યોજાઇ હતી. ગુજરાત ઇન્ટેલીજન્સ બ્યુરો દ્વારા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામા યોજાયેલા આ વર્કશોપમાં સૂચિત મુદ્દાઓની ચર્ચા ...

નવેમ્બર 20, 2024 9:35 એ એમ (AM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે સાબરડેરીના દૈનિક 800 મેટ્રિક ટનની ક્ષમતાના પશુઆહાર ઉત્પાદનના પ્લાન્ટના ઉદઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના હિંમતનગરમાં બાયોગેસ અને બાયો ફ્યુલ સંચાલિત કાર રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર રેલી ૨૬ નવેમ્બર રાષ્ટ્રીય દૂધ દિવસે દિલ્હી પહોંચશે અમૂલ અને મારૂતી સુઝુકીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ કાર રેલીનો મુખ્ય આશય ભારતભરમાં બાયોગેસની જાગૃતતા ફેલા...

નવેમ્બર 19, 2024 8:08 પી એમ(PM)

views 12

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આવતીકાલે યોજાનારી ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની આવતી કાલે યોજાનારી ચૂંટણી માટેની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ થઈ ગઈ છે.મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં તમામ 288 બેઠકો માટે મતદાન થશે. સત્તારૂઢ ભાજપની આગેવાની હેઠળનું મહાયુતિ ગઠબંધન રાજ્યમાં સત્તા જાળવી રાખવા માંગે છે, જ્યારે મહા વિકાસ અઘાડી (MVA) પુનરાગમન કરવાનાં પ્રયત્ન કરે છે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.