પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 21, 2024 7:47 પી એમ(PM)

views 9

ગાંધીનગર મહાનગરપાલિકાની આજે યોજાયેલી સામાન્ય સભામાં શહેરનાં 11 મુદ્દાઓને સર્વસંમતિથી મંજૂર કરાયા છે

ગાંધીનગર મહાનગરપાલિકાની આજે યોજાયેલી સામાન્ય સભામાં શહેરનાં 11 મુદ્દાઓને સર્વસંમતિથી મંજૂર કરાયા છે.ગાંધીનગરમાં હવે ગેરકાયદે હોર્ડિગ્સને દૂર કરાશે તેમજ અનધિકૃત રીતે હોર્ડિંગ લગાવનારા સામે કડક હાથે કામગીરી કરવા માટે નીતિ ઘડાશે.મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વિવિધ અગિયાર જેટલા મુદ્દાઓને સર્વ સંમત...

નવેમ્બર 21, 2024 7:43 પી એમ(PM)

views 8

રાજ્ય સરકારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને રવિ પાકના વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના પાણી માટે નર્મદાનું કુલ ૩૦ હજાર ૫૦૪ એમ.સી.એફ.ટી. પાણી ફાળવવાનો નિર્ણય કર્યો છે

રાજ્ય સરકારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને રવિ પાકના વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના પાણી માટે નર્મદાનું કુલ ૩૦ હજાર ૫૦૪ એમ.સી.એફ.ટી. પાણી ફાળવવાનો નિર્ણય કર્યો છે. નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે ૧૬ હજાર ૬૩૭ એમ.સી.એફ.ટી. તથા સૌરાષ્ટ્ર વિસ્તાર માટ...

નવેમ્બર 21, 2024 7:42 પી એમ(PM)

views 7

સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે

સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ચિંતન શિબિરનો આરંભ કરાવ્યો હતો..મુખ્યમંત્રી સહિત સરકારના તમામ મંત્રીઓ, સચિવો સહિત 197 શિબિરાર્થી આ ચિંતન શિબિરમાં સહભાગી બન્યા છે. રાજ્યમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ, સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ...

નવેમ્બર 21, 2024 11:49 એ એમ (AM)

views 13

અમદાવાદ સહિત રાજ્યભરમાં તાપમાનનો પારો ગગડતાં આગામી દિવસોમાં ઠંડીની જમાવટ થવાની શક્યતા

અમદાવાદ સહિત રાજ્યભરમાં તાપમાનનો પારો ગગડતાં આગામી દિવસોમાં ઠંડીની જમાવટ થવાની શક્યતા છે. ગઈ કાલે કેટલાંક શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. નલિયામાં 14.1 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ડીસામાં 15.9, પોરબંદરમાં 15.8 અને રાજકોટમાં 16.4 ડિગ્રી, અમદાવાદમાં 19, સ...

નવેમ્બર 21, 2024 11:43 એ એમ (AM)

views 16

રાજ્યની ખેતી નિયામક કચેરી દ્વારા ખેડૂતોને તેમના પાકનું રક્ષણ મળે તેવા ઉદેશથી માર્ગદર્શિકા આપી

રાજ્યની ખેતી નિયામક કચેરી દ્વારા ખેડૂતોને તેમના પાકનું રક્ષણ મળે અને બજારમાં સારા ભાવ મેળવી શકે તેવા ઉદેશથી જીરૂ, વરીયાળી, ધાણા, મેથી, અજમો અને સુવાના પાકમાં વાવણી પહેલાં અને વાવણી સમયે રોગ અને જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે માર્ગદર્શિકા આપી છે. માર્ગદર્શિકા મુજબ જીરાના પાકમાં કાળીયો અથવા કાળી ચરમી...

નવેમ્બર 21, 2024 11:37 એ એમ (AM)

views 11

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં સિટી ગોલ્ડ સિનેમા ખાતે ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં સિટી ગોલ્ડ સિનેમા ખાતે 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ નિહાળી હતી. તેમણે પીઢ અભિનેતા જિતેન્દ્ર અને રિદ્ધિ ડોગરા સાથે આ ફિલ્મ જોઈ હતી અને ફિલ્મની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે 15 નવેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મને નિહાળ્યા બાદ પ્રધાનમંત્ર...

નવેમ્બર 21, 2024 11:33 એ એમ (AM)

views 8

કેન્દ્ર સરકારે મીડિયા અને મનોરંજન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા અને તેની વૈશ્વિક અસરને વધારવા માટે પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ-WAVESનું આયોજન કર્યું

કેન્દ્ર સરકારે મીડિયા અને મનોરંજન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા અને તેની વૈશ્વિક અસરને વધારવા માટે પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ-WAVESનું આયોજન કર્યું છે. WAVES અંગે યુવાનોમાં જાગૃતિ લાવવા ગઈ કાલે પત્ર સૂચના કાર્યાલય-PIB અને કેન્દ્રીય સંચાર બ્યૂરો-CBC, અમદાવાદ દ્વારા ગાંધીનગર સ્થિત...

નવેમ્બર 21, 2024 11:27 એ એમ (AM)

views 8

રાજ્ય સરકારે, રાજ્યમાં જમીન-મિલકતોનાં ભાવ નક્કી કરતી નવી જંત્રીનાં દરો જાહેર કરવાની દિશામાં કામગીરી શરૂ કરી

રાજ્ય સરકારે, રાજ્યમાં જમીન-મિલકતોનાં ભાવ નક્કી કરતી નવી જંત્રીનાં દરો જાહેર કરવાની દિશામાં કામગીરી શરૂ કરી છે. આ માટે હાલમાં સરકારે નવી જંત્રીનો મુસદ્દો તૈયાર કર્યો છે. આ મુસદ્દારૂપ જંત્રી અને માર્ગદર્શિકા જાહેર જનતાના નિરિક્ષણ માટે https://garvi.gujarat.gov.in વેબસાઈટ તથા સંબંધિત નાયબ કલેક્ટર (સ્ટ...

નવેમ્બર 21, 2024 11:03 એ એમ (AM)

views 12

રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબીર આજથી ત્રણ દિવસ માટે પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર સોમનાથ ખાતે યોજાશે.

રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબીર આજથી ત્રણ દિવસ માટે પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર સોમનાથ ખાતે યોજાશે. શિબીરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ, જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને વિવિધ ખાતાના વડાઓ ભાગ લેશે. શિબીરમાં રાજ્યમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ, સરકારી યોજનાઓમાં સંતૃપ્તિનો અભ...

નવેમ્બર 21, 2024 9:47 એ એમ (AM)

views 21

રાષ્ટ્રીય જાહેર પ્રસારણ સંસ્થા પ્રસાર ભારતીએ તેનું OTT પ્લેટફોર્મ વેવ્ઝ રજૂ કર્યું

રાષ્ટ્રીય જાહેર પ્રસારણ સંસ્થા પ્રસાર ભારતીએ તેનું OTT પ્લેટફોર્મ વેવ્ઝ રજૂ કર્યું છે. ગઈકાલે ગોવામાં 55મા ભારત આંતરરાષ્ટ્રીય મહોત્સવના ઉદઘાટન સમારોહમાં તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ડિજિટલ સ્ટ્રીમિંગ સેવાઓની વધતી જતી માંગને પહોંચી વળતી વખતે, વેવ્સનો ઉદ્દેશ્ય આધુનિક ડિજિટલ વલણોને સ્વીકારીને ખાસ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.