પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 22, 2024 2:56 પી એમ(PM)

views 7

મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં દૈનિક જીરું અને વરિયાળીની 15 બોરીથી વધુની આવક નોંધાઈ

મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં દૈનિક જીરું અને વરિયાળીની 15 બોરીથી વધુની આવક નોંધાઈ રહી છે. જીરાના ભાવમાં મણના ભાવ 4 હજાર 700થી 4 હજાર 750 રૂપિયા રહ્યા હતા. જ્યારે વરિયાળીની દૈનિક ત્રણ હજાર બોરીથી વધુની આવક થઈ રહી છે. તેના મણના 4 હજાર 500થી 5 હજાર 500 રૂપિયાના ભાવ મળી રહ્યા છે. ઉપરાંત રાજસ્થાની ઈસબ...

નવેમ્બર 22, 2024 2:51 પી એમ(PM)

views 10

ડાંગ જિલ્લામાં યુવા મતદાર મહોત્સવની ઉજવણી અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાન વેગંવતો બન્યું

ડાંગ જિલ્લામાં યુવા મતદાર મહોત્સવની ઉજવણી અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાન વેગંવતો બની રહ્યું છે. લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ, નૈતિક મતદાન વિશે શાળાના બાળકો જાણે અને સમજે તે વિષય પર તેમને માર્ગદર્શન અપાયું હતું. વિવિધ શાળાઓના બાળકો પોતાના પરિવારોને તેમજ ગ્રામજનોને પણ મતદાન વિશે જાગૃત કરી રહ્યા છે. ઉલ્લેખન...

નવેમ્બર 22, 2024 2:49 પી એમ(PM)

views 12

સાબરકાંઠા જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક કચેરી દ્વારા બાળ લગ્ન અટકાવવા ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કરાયા

સાબરકાંઠા જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક કચેરી દ્વારા બાળ લગ્ન અટકાવવા ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કરાયા છે. બાળલગ્નો ન થાય તે માટે સમૂહલગ્નનાં આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, રસોઈયા, મંડપ ડેકોરેટર, ફોટોગ્રાફર તથા વર અને કન્યા પક્ષના પરિવારોને અપીલ કરવામાં આવી છે કે, બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 મુજબ...

નવેમ્બર 22, 2024 2:48 પી એમ(PM)

views 12

સાયબર ગુનાઓના કારણે રાજ્ય સહિત દેશભરમાં કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ

સાયબર ગુનાઓના કારણે રાજ્ય સહિત દેશભરમાં કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ રહી છે. રાજ્ય સાયબર સેલ સીઆઈડી ક્રાઈમ દ્વારા જાહેર થયેલા આંકડામાં અંદાજે 150 કરોડ રૂપિયાની છેતરપિંડી ગુજરાતમાં થઈ છે. આ માટે 11 હજાર 600 ફરિયાદો નોંધાઈ છે. ગત ઓક્ટોબર મહિનામાં ખોટી ઓળખના બે હજાર 270 કેસ, કાર્ડના એક હજાર 151 કેસ, ઓનલ...

નવેમ્બર 22, 2024 2:47 પી એમ(PM)

views 20

સોમનાથ સ્થિત રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો આજે બીજો દિવસ

સોમનાથ સ્થિત રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે. સરકારી સેવાઓના સુદ્રઢીકરણ માટે એ.આઈ. એટલે કે, કૃત્રિમ બુદ્ધિમતા ટેક્નોલોજીના ઉપયોગ અંગે માર્ગદર્શક સત્ર યોજાયુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સત્રમાં સરકારના અભિયાનો વધુ અસરકારક બનાવવા એ.આઈ. ટેક્નોલોજી અસરકારક...

નવેમ્બર 22, 2024 11:00 એ એમ (AM)

views 24

ખાનગી શાળાઓ બાળકોને ચોક્કસ રંગની સ્વેટર પહેરવા પર દબાણ નહીં કરી શકે : પ્રફુલ્લ પાનશેરિયા

ખાનગી શાળાના સંચાલકો શાળામાં બાળકોને શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા પર દબાણ કરી શકશે નહિ, તેમ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ જાહેરાત કરી છે. શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પોતાના ગણવે...

નવેમ્બર 22, 2024 9:29 એ એમ (AM)

views 20

રાજ્યની 78 નગરપાલિકામાં ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ

રાજ્યનાં ચૂંટણી આયોગે ગઈ કાલે 79 નગરપાલિકામાં ચૂંટણી યોજવા ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કરી છે. હવે એક સપ્તાહમાં મતદાર મંડળો અને વોર્ડ અનુસાર મતદાર યાદી પ્રસિદ્ધ થશે. રાજ્ય ચૂંટણી આયોગના સચિવ જી.સી. બ્રહ્મભટ્ટે નગરપાલિકાના ચૂંટણી અધિકારીઓની સાથે સાથે જ્યાં પેટાચૂંટણી યોજાવાની છે તે 15 નગરપાલિકાઓમાં પણ...

નવેમ્બર 21, 2024 7:53 પી એમ(PM)

views 13

શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ હેક કરી છેતરપીંડી આચરતા આરોપીને ઝડપી લેવાયો છે

શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ હેક કરી છેતરપીંડી આચરતા આરોપીને ઝડપી લેવાયો છે.રાજ્ય સાયબર સેલની ટીમે મધ્યપ્રદેશના આ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોની ૧૦૦થી વધુ યુવતીઓ સાથે છેતરપિંડી આચરી હોવાનું તેણે કબૂલ્યુ હતું. આરોપીની સઘન પૂછપરછ ...

નવેમ્બર 21, 2024 7:50 પી એમ(PM)

views 10

ખાનગી શાળાના સંચાલકો શાળામાં બાળકોને શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા પર દબાણ કરી શકશે નહિ, તેમ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ જાહેરાત કરી છે

ખાનગી શાળાના સંચાલકો શાળામાં બાળકોને શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા પર દબાણ કરી શકશે નહિ, તેમ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ જાહેરાત કરી છે. રાજ્ય શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પોતાન...

નવેમ્બર 21, 2024 7:48 પી એમ(PM)

views 7

રાજ્ય ચૂંટણી પંચે નગરપાલિકાની આગામી સામાન્ય, મધ્યસત્ર, પેટા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીની નિયુક્તિ કરી છે

રાજ્ય ચૂંટણી પંચે નગરપાલિકાની આગામી સામાન્ય, મધ્યસત્ર, પેટા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીની નિયુક્તિ કરી છે. નાયબ કલેક્ટર, પ્રાંત અધિકારી અને જીલ્લા સ્તરના અધિકારીઓ સહિતના 94 જેટલા અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે. જૂનાગઢની પાંચ, અમદાવાદ, વડોદરા, રાજકોટમાં ચાર ચ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.