પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 25, 2024 7:08 પી એમ(PM)

views 12

સમગ્ર દેશમાં દર વર્ષે 26મી નવેમ્બરને ભારતીય બંધારણ દિવસતરીકે ઉજવવામાં આવે છે

સમગ્ર દેશમાં દર વર્ષે 26મી નવેમ્બરને ભારતીય બંધારણ દિવસતરીકે ઉજવવામાં આવે છે. બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા અને બંધારણની જોગવાઇઓથીનાગરિકો માહિતગાર થાય તે માટે વર્ષ 2015માં બંધારણ દિવસની ઉજવણી કરવાનો  નિર્ણય લેવામાં આવ્યો હતો. 

નવેમ્બર 25, 2024 7:08 પી એમ(PM)

views 18

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારતીય બંધારણ દિવસ અનેરાષ્ટ્રીય અખંડતાના શપથ લેવડાવ્યા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારતીય બંધારણ દિવસ અનેરાષ્ટ્રીય અખંડતાના શપથ લેવડાવ્યા. શ્રી દેવવ્રતે આજે ગાંધીનગર ખાતે દેશભરમાં ઉજવાઇ રહેલ સાંપ્રદાયિક સદ્દભાવઅભિયાન સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજભવનના અધિકારીઓ અને કર્મચારીઓને દેશની આઝાદી તથાઅખંડતા જળવાઈ રહે તે માટે સમર્પિત થઈને સેવારત રહેવાના શપથ લેવડાવ્યા હત...

નવેમ્બર 25, 2024 7:07 પી એમ(PM)

views 10

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ગેરરીતિ મામલે આરોપી ડો.પ્રશાંત વજીરાણીને 7 દિવસના રિમાન્ડ બાદ અમદાવાદ ગ્રામીણ કોર્ટમાં રજૂ કરાયા

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ગેરરીતિ મામલે આરોપી ડો.પ્રશાંત વજીરાણીને 7 દિવસના રિમાન્ડ બાદ અમદાવાદ ગ્રામીણ કોર્ટમાં રજૂ કરાયા હતાં. કોર્ટેઆરોપી ડોક્ટરને ન્યાયિક હિરાસતમાં મોકલવાનો આદેશ કર્યો છે. ખ્યાતિ હોસ્પિટલ દુર્ઘટનામાં ફક્ત ડોક્ટર પ્રશાંત વજીરાણીનીજ  ધરપકડ કરવામાં આવી છે. આ મામલે 7 પૈકીહજી 6 આરોપીઓ...

નવેમ્બર 25, 2024 7:06 પી એમ(PM)

views 12

રાજ્યમાં આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે

રાજ્યમાં આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં મોટાભાગનાં જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાંએકાદ ડિગ્રી સેલ્સીયસ સુધી લઘુત્તમ તાપમાન વધતાં ઠંડીનું પ્રમાણ ઓછું થયુંછે.  વહેલી સવારે શહેરોમાં ધુમ્મસનુંપ્રમાણ જોવા મળી રહ્યું છે. આજે સૌથી ઓછું તાપમાન 13 ડિ...

નવેમ્બર 25, 2024 7:05 પી એમ(PM)

views 12

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનારી રાજ્ય વેરાઅધિકારી પરીક્ષામાં ઉમેદવારોએ સંમતિપત્રક ભરવું પડશે

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનારી રાજ્ય વેરાઅધિકારી પરીક્ષામાં ઉમેદવારોએ સંમતિપત્રક ભરવું પડશે. ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન હસમુખ પટેલે ગાંધીનગરમાંપત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તાજેતરમાં લેવામાં આવેલી કેટલીકપરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. જેનાથી સરક...

નવેમ્બર 25, 2024 3:38 પી એમ(PM)

views 7

દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરૂં આકર્ષણ જોવા મળે છે

રાજ્યમાં દિવાળીના તહેવારો દરમિયાન 16 પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોની 61 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરૂં આકર્ષણ જોવા મળે છે. આ વર્ષે દિવાળીની રજાઓના વીસ દિવસના સમયગાળામાં, રાજ્યના 16 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની 61 લાખ 70 હજાર 716 લોક...

નવેમ્બર 25, 2024 3:37 પી એમ(PM)

views 29

અમદાવાદમાં આજથી મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન હાથ ધરાશે

અમદાવાદ જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આજથી મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન હાથ ધરાશે. 10 ડિસેમ્બર માનવ અધિકાર દિવસ સુધી ચાલનારા આ અભિયાન દરમિયાન ઘરેલું હિંસા કાયદો-2005 અંતર્ગત સેમિનાર, મહિલા હેલ્પલાઈન 112, 181, ચાઈલ્ડ હેલ્પ લાઈન 1098 અંતર્ગત પ્રચાર પ્રસાર કાર્યક્રમ, બાળ લગ્ન...

નવેમ્બર 25, 2024 3:36 પી એમ(PM)

views 8

હવામાન વિભાગ અમદાવાદની સમર્પિત હવામાન સેવાના 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે હિતધારકોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું

હવામાન વિભાગ અમદાવાદની સમર્પિત હવામાન સેવાના 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે જીઆઈડીએમ ઓડિટોરિયમ, ગાંધીનગર ખાતે હિતધારકોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઇસરોના ડાયરેક્ટર નિલેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં નિષ્ણાતો અને હિતધારકો વચ્ચે ભાવિ સહયોગની અને આબોહવા દેખરેખ ...

નવેમ્બર 25, 2024 3:35 પી એમ(PM)

views 13

સિદ્ધપુર ખાતે બે દિવસીય માતૃવંદના મહોત્સવને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત અને મંત્રી મુળુભાઈ બેરાએ ખુલ્લો મુક્યો

પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે બે દિવસીય માતૃવંદના મહોત્સવને ગઈ કાલે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત અને મંત્રી મુળુભાઈ બેરાએ ખુલ્લો મુક્યો હતો. સિદ્ધપુર સંસ્કૃતિનું ધરોહર અને પૌરાણિક યાત્રાધામ છે. અહીં માતૃ તર્પણનો મોટો મહિમા છે. શ્રી બળવંતસિંહે ભાવિ પેઢી સુધી રાજયનાં સાંસ્કૃતિક વારસાને આગળ ધપાવવા આહ્...

નવેમ્બર 25, 2024 3:34 પી એમ(PM)

views 7

પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જામનગરના નાગરિકો અને આગેવાનો સાથે લોકસંપર્ક યોજી વિકાસ કાર્યોની ચર્ચા કરી હતી

રાજ્યના કૃષિ, પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જામનગરના નાગરિકો અને આગેવાનો સાથે લોકસંપર્ક યોજી વિકાસ કાર્યોની ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહીને પોતાની રજૂઆતો કરી હતી. ઉલ્લેખનીય છે કે, કૃષિમંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.