નવેમ્બર 26, 2024 3:34 પી એમ(PM)
12
સોમનાથ ટ્રસ્ટે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનાં 80 જેટલા દિવ્યાંગ બાળકોના હસ્તે સોમનાથ મંદિર ખાતે ધ્વજા પુજા કરાવી
સોમનાથ ટ્રસ્ટે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનાં 80 જેટલા દિવ્યાંગ બાળકોના હસ્તે સોમનાથ મંદિર ખાતે ધ્વજા પુજા કરાવી હતી. જિલ્લામાં મનોદિવ્યાંગ બાળકોની સેવા કરતા સાંપ્રત ટ્રસ્ટ દ્વારા સોમનાથ ટ્રસ્ટનો સંપર્ક કરતા ટ્રસ્ટે આ તમામ મનોદિવ્યાંગ મહેમાનોને પ્રાથમિકતા આપીને તેમનું સ્વાગત કર્યું હતું. મનોદિવ્યાં...