ડિસેમ્બર 2, 2024 7:16 પી એમ(PM)
5
ડાંગના આહવા તાલુકાની ૧૩ ગ્રામ પંચાયતોમાં ૧૭ ઈ- રીક્ષાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું
ડાંગના આહવા તાલુકાની ૧૩ ગ્રામ પંચાયતોમાં ૧૭ ઈ- રીક્ષાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું. આજે ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે વિધાનસભાના નાયબ દંડક વિજયપટેલે આ પ્રંસગે જણાવ્યું હતું કે, ડાંગજિલ્લાને પ્લાસ્ટિક મુક્ત જિલ્લો બનાવવાનો છે. ગ્રામ્ય વિસ્તારમાં સ્વછતા જાળવવાલોકો ઈ- રીક્ષાનો ઉપયોગ કરે તે હિતાવહ છે. આ...