પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 3, 2024 9:52 એ એમ (AM)

views 19

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ અત્યાર સુધી ગુજરાતમાં અંદાજિત બે લાખથી વધુ લાભાર્થીઓનો સમાવેશ થયો

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ અત્યાર સુધી ગુજરાતમાં અંદાજિત બે લાખથી વધુ લાભાર્થીઓનો સમાવેશ થયો છે. રાજયસભામાં સાંસદ નરહરી અમીને પૂછેલા એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી શોભા કરાન્દલજેએ જણાવ્યું કે, લાભાર્થીઓને ઉદ્યોગ સ્થાપવા માટેની ત્રણ લાખ રૂપિયા સુધીની...

ડિસેમ્બર 3, 2024 9:49 એ એમ (AM)

views 25

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આગામી 6 ડિસેમ્બરે બનાસકાંઠા જિલ્લામાં રાજ્યવ્યાપી ‘રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪’નો પ્રારંભ થશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આગામી 6 ડિસેમ્બરે બનાસકાંઠા જિલ્લામાં રાજ્યવ્યાપી ‘રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪’નો પ્રારંભ થશે. બનાસકાંઠાના દાંતીવાડામાં આવેલ સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ખાતે મેજર ધ્યાનચંદ સ્પોર્ટસ ગ્રાઉન્ડ સંકુલમાં સવારે 9-૦૦ વાગ્યાથી રાજય કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાશે. આ સાથે...

ડિસેમ્બર 3, 2024 9:45 એ એમ (AM)

views 8

રાજ્યનાં કર વિભાગને નવેમ્બર મહિનામાં 6 હજાર 657 કરોડ રૂપિયાની આવક થઈ

રાજ્યનાં કર વિભાગને નવેમ્બર મહિનામાં 6 હજાર 657 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે નવેમ્બર 2023ની સરખામણીમાં 27 ટકા વધુ છે. જીએસટીનાં અમલીકરણ બાદ આ બીજા ક્રમની સૌથી વધુ માસિક કર આવક છે એમ મુખ્ય રાજ્ય કર કમિશનરની કચેરીએ જણાવ્યું છે. નવેમ્બર મહિનામાં રાજ્ય સરકારને વેટ પેટે બે હજાર 810 કરોડ રૂપિયા, વિદ્યુત શુ...

ડિસેમ્બર 2, 2024 7:24 પી એમ(PM)

views 8

રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહનભોજન ઉપરાંત કેલરી અને પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર અપાશે

રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત પૌષ્ટિકઅલ્પાહાર આપવામાં આવશે. રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓના બાળવાટિકાથી ધોરણ- 8 સુધીના વિદ્યાર્થીઓને પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે.મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ રાજ્યની ૩૨ હજાર ૨૭૭ શાળાનાઅંદાજે ૪૧ લાખ વિદ્યાર્થીઓને શા...

ડિસેમ્બર 2, 2024 7:23 પી એમ(PM)

views 6

રાજ્યમાં કુલ 2 કરોડ 75 લાખથી વધુ નાગરિકોનું e-KYC સફળતાપૂર્વક પૂર્ણ

e-KYC  ઝુંબેશ અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોણા ત્રણ કરોડથી વધુ નાગરિકોનુંe-KYC  પૂર્ણ કરવામાંઆવ્યું છે. અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આજે ગાંધીનગર ખાતેજણાવ્યું હતું કે, ‘માય- રેશન એપ’, ગ્રામ પંચાયત, જનસેવાકેન્દ્રો, પોસ્ટ ઓફિસ, બેંક, આંગણવાડી વગેરેના માધ્યમથી e-KYC કરી શકાય છે. આ...

ડિસેમ્બર 2, 2024 7:21 પી એમ(PM)

views 7

આદિજાતી વિકાસ મંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષતામાં છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ-૨૦૨૪ પ્રારંભ કરવામાં આવ્યો

આદિજાતી વિકાસ મંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષતામાં છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ-૨૦૨૪ પ્રારંભ કરવામાં આવ્યો.. રાજ્ય સરકાર દ્વારા વનબંધુ વિસ્તારમાં આ બે દિવસીય ઉજવણીનો પ્રારંભકરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે  છોટાઉદેપુર જિલ્લાની એસ.એન.કોલેજ ગ્રાઉન્ડ ખાતે આદિજાતી વિકાસમંત્રીએ છોટાઉદેપુરખ...

ડિસેમ્બર 2, 2024 7:20 પી એમ(PM)

views 10

વ્યાજખોરો સામે ફરિયાદો થતાં મોરબી પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું

મોરબી શહેર અને જિલ્લામાં વ્યાજખોરો સામે ફરિયાદો થતાં મોરબી પોલીસદ્વારા નાથવા એસપી કચેરી ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.વ્યાજખોરો લોકોને વ્યાજના વિષચક્રમાં ફસાવી, ધાકધમકી આપી, કોરા ચેક લખાવી,મારી નાખવાની ધાક ધમકીઓ આપતા હોવાના આક્ષેપો થતાં રાજકોટ રેન્જ આઇજીઅશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં યો...

ડિસેમ્બર 2, 2024 7:19 પી એમ(PM)

views 12

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના કતારગામ ખાતે મહિલા પોલીસ સ્ટેશન (સેકટર-૧) નું લોકાર્પણ કર્યું

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના કતારગામ ખાતે મહિલા પોલીસ સ્ટેશન(સેકટર-૧)નું લોકાર્પણ કર્યું હતું. કતારગામમાં ધોળકિયા ગાર્ડન પાસે મહિલા પોલીસસ્ટેશન (સેકટર-૧) લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,રાજ્યમાં શાંતિ, સુરક્ષા, સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા અને ગુજરાત ...

ડિસેમ્બર 2, 2024 7:18 પી એમ(PM)

views 11

ખ્યાતિ હોસ્પિટલ કેસમાં આરોપી ચિરાગ રાજપુતનાંબે દિવસનાં રિમાન્ડ મંજૂર

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કથિત બેદરકારીથી બે દર્દીનાં મૃત્યુનેપગલે ધરપકડ કરાયેલા આરોપી ચિરાગ રાજપૂતને બે દિવસનાં રિમાન્ડ પર મોકલવામાં આવ્યોછે. આ કેસમાં તપાસ દરમિયાન, ચિરાગરાજપૂતના નિવાસસ્થાનેથી વિદેશી શરાબની બોટલ મળી આવતા નશાબંધી ધારા હેઠળ ગુનોનોંધાયો હતો. આજે ક્રાઈમ બ્રાન્ચે ચિરાગ રાજપૂતને અમદાવ...

ડિસેમ્બર 2, 2024 7:17 પી એમ(PM)

views 7

આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટવાની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થતા ઠંડીનું પ્રમાણ ઘટવાની હવામાન વિભાગની આગાહી છે.હાલમાં વાતાવરણના ઉપરી વિસ્તારમાં ભેજવાળા પવનો આવતા હોવાથી આગામી પાંચ દિવસરાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેવાની સાથે ઠંડીનું પ્રમાણ પણ યથાવત રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.