ડિસેમ્બર 3, 2024 7:32 પી એમ(PM)
14
રાજ્ય સરકાર આગામી સમયમાં 21 હજાર જેટલી જગ્યાઓ પર દિવ્યાંગજનોની ભરતી કરશે
રાજ્ય સરકાર આગામી સમયમાં અંદાજે 21 હજાર જેટલી જગ્યાઓ પર ભરતી કરી દિવ્યાંગજનોને રોજગારી આપશે. હાલ રાજ્યમાં સાત હજાર જેટલી જગ્યાઓ પર દિવ્યાંગજનો સેવા આપી રહ્યા છે. ગાંધીનગર ખાતે “આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ”ની ઉજવણીમાં રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અગ્ર-સચિવ મોહમ્મદ શહીદે આ મુજબ જણાવ્યું...