ડિસેમ્બર 4, 2024 7:32 પી એમ(PM)
8
છેલ્લા 2 દાયકામાં રાજ્યના ખેડૂતોને 2 કરોડ 15 લાખ જેટલા સૉઈલ હેલ્થ કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાયું
રાજ્યમાં છેલ્લા 2 દાયકામાં ખેડૂતોને 2 કરોડ 15 લાખ જેટલા સૉઈલ હેલ્થ કાર્ડ એટલે કે, જમીન આરોગ્ય કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાયું છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ‘ સૉઈલ હેલ્થ કાર્ડ યોજના થકી રાજ્યના અનેક ખેડૂતોએ પોતાની બિન-ખેતીલાયક જમીનને ખેતી-લાયક બનાવી છે.’ જમીનની તંદુરસ્તી માટે આ યો...