પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 5, 2024 7:13 પી એમ(PM)

views 11

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નો દાંતીવાડાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નો દાંતીવાડાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરશે.કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર આ બે દિવસીય રવી કૃષિ મહોત્સવમાં 12 સરદાર પટેલ કૃષિસંશોધન પુરસ્કાર અને શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ અર્પણ સહિત વિવિધ લાભોનું વિતરણ કરાશે.આ મહોત્સવ રાજ્યના246 તાલુકા...

ડિસેમ્બર 5, 2024 7:12 પી એમ(PM)

views 7

રાજકોટના કોટડાસાંગાણી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ માટે સાધન સહાયવિતરણ કેમ્પ યોજાયો

રાજકોટના કોટડાસાંગાણી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ માટે સાધન સહાયવિતરણ કેમ્પ યોજાયો. આ કેમ્પમાં 135 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને 10 લાખ 96 હજારથી વધુ રકમની સહાય વિતરણ કરવામાં આવી.જેમાં લાભાર્થીઓને નવા ડોક્ટરી સર્ટી, PMJAY કાર્ડ, આભાકાર્ડ બનાવી આપવા સહિત મોટા્રાઈઝ બેટરી બાઈક, ટ્રાઈસીક...

ડિસેમ્બર 5, 2024 2:15 પી એમ(PM)

views 7

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ આજે ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ આજે ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન આજે સાંજે સાડા પાંચ વાગ્યે મુંબઈના ઐતિહાસિક આઝાદ મેદાનમાં તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અનેક કેન્દ...

ડિસેમ્બર 5, 2024 8:24 એ એમ (AM)

views 10

ઊંઝાની કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ-APMCની 15 બેઠકોની ચુંટણી માટે 100 ફોર્મ ભરાયા છે.

ઊંઝાની કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ-APMCની 15 બેઠકોની ચુંટણી માટે 100 ફોર્મ ભરાયા છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 74 ફોર્મ અને વેપારી વિભાગની 4 બેઠકો માટે 24 ફોર્મ ભરાયાં છે, જ્યારે ખરીદ - વેચાણ વિભાગ ની એક બેઠક માટે બે ફોર્મ ભરાયાં છે. આજે ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવશે

ડિસેમ્બર 5, 2024 8:22 એ એમ (AM)

views 11

તાજેતરમાં અમદાવાદમાં 68મી અખિલ ભારતીય શાળાકીય અન્ડર 14 અને 17 બોક્સિંગ રાજ્યકક્ષાની બહેનો અને ભાઈઓની સ્પર્ધામાં બનાસકાંઠાની વિમળા વિદ્યાલય ગઢના 24 વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

તાજેતરમાં અમદાવાદમાં 68મી અખિલ ભારતીય શાળાકીય અન્ડર 14 અને 17 બોક્સિંગ રાજ્યકક્ષાની બહેનો અને ભાઈઓની સ્પર્ધામાં બનાસકાંઠાની વિમળા વિદ્યાલય ગઢના 24 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી ખેલાડીઓએ ચંદ્રકો મેળવ્યા છે. વિજેતા ખેલાડીઓના કોચ ફૈયાઝ નગોરીએ જણાવ્યું કે, કુલ 10 ખેલાડીઓએ સુવર્ણ, સાત ખેલાડીઓએ રજત અ...

ડિસેમ્બર 5, 2024 8:21 એ એમ (AM)

views 87

ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત કિસાન પરિવહન યોજના વર્ષ ૨૦૨૪-૨૫ માટે આઈ ખેડૂત પોર્ટલ પર આજથી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે.

ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત કિસાન પરિવહન યોજના વર્ષ ૨૦૨૪-૨૫ માટે આઈ ખેડૂત પોર્ટલ પર આજથી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે. આ યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા ખેડૂતોએ આ પોર્ટલના માધ્યમથી અરજી કરવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી કે ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા કચ્છ જિ...

ડિસેમ્બર 5, 2024 8:19 એ એમ (AM)

views 11

રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યુઃ આગામી ત્રણ દિવસ બાદ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે.

દેશનાં ઉત્તર-પૂર્વીય પર્વતીય વિસ્તારોમાં થઈ રહેલી સતત હિમવર્ષાની અસરથી આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડી વધવાની સંભાવના છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે, આગામી ત્રણ દિવસ રાજ્યમાં તાપમાન યથાવત રહેશે. ત્યારબાદ તમામ જિલ્લાઓમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયશ તાપમાન ઘટશે. ગઈ કાલે નલિ...

ડિસેમ્બર 5, 2024 8:16 એ એમ (AM)

views 12

બીઝેડ ગ્રૂપ દ્વારા છેતરપિંડીનાં કેસમાં તપાસ સંસ્થા 22 મિલકતોને ટાંચમાં લેશે.

બીઝેડ ગ્રૂપના માલિક ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા રોકાણકારો સાથે થયેલી છેતરપિંડીનાં કેસમાં તપાસ સંસ્થાને 22 મિલકતો મળી આવી છે જેને ટાંચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે. CID ક્રાઇમના અધિક પોલિસ મહાનિદેશક રાજકુમાર પાંડિયને ગઇ કાલે જણાવ્યું હતું કે BZના એજન્ટ રોકાણકારોને ફરિયાદ કરવાની ના પાડે છે. આવા એજન્...

ડિસેમ્બર 5, 2024 8:14 એ એમ (AM)

views 10

કચ્છ અને સૌરાષ્ટ્રના૧૨ જિલ્લાના અનુસૂચિત જાતિના લાભાર્થીઓને આવતીકાલે વિવિધ નિગમોની યોજનાઓ માટે લોન સહાય વિતરણ કાર્યક્રમ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં યોજશે.

કચ્છ અને સૌરાષ્ટ્રના૧૨ જિલ્લાના અનુસૂચિત જાતિના લાભાર્થીઓને આવતીકાલે વિવિધ નિગમોની યોજનાઓ માટે લોન સહાય વિતરણ કાર્યક્રમ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં યોજશે. જેમાં ૧૨ જિલ્લાના ૧હજાર ૮૪૦ લાભાર્થીઓને ૩૪.૩૫ કરોડ રૂપિયાની વિવિધ લોન સહાયનું વિતરણ કરાશે. ભુજ ટાઉનહોલ ખાતે ...

ડિસેમ્બર 5, 2024 8:08 એ એમ (AM)

views 10

રાજ્યભરમાં જાન્યુઆરી મહિનામાં યોજાનારા ત્રીજા તબક્કાના ખેલ મહાકુંભ માટે આજથી ઑનલાઈન નોંધણીનો પ્રારંભ થશે.

રાજ્યભરમાં જાન્યુઆરી મહિનામાં યોજાનારા ત્રીજા તબક્કાના ખેલ મહાકુંભ માટે આજથી ઑનલાઈન નોંધણીનો પ્રારંભ થશે. ઈચ્છુક ખેલાડીઓ 25 ડિસેમ્બર સુધી નોંધણી કરાવી શકશે. આ વખતે 39 રમત પૈકી 32 ઑલિમ્પિક રમતો અને સાત નવી રમતો રમાશે. જ્યારે વિશેષ ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત 25 પેરા-સ્પૉર્ટ્સ જેવી રમતોનું પણ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.