ડિસેમ્બર 7, 2024 3:21 પી એમ(PM)
7
MSME ક્ષેત્રે ગુજરાત દેશમાં પાંચમા અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે પ્રથમ ક્રમે
લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ- MSME ક્ષેત્રે ગુજરાત દેશમાં પાંચમા અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ઉદ્યોગ એકમોની નોંધણીમાં પ્રતિવર્ષ સરેરાશ 25 ટકાથી 30 ટકાનો વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં 21 લાખ 81 હજાર કરતાં વધુ એકમોના ઉદ્યમ રજીસ્ટ્રેશન થયા છે, જેમાં 20 લાખ 89 હજ...