ડિસેમ્બર 7, 2024 7:15 પી એમ(PM)
7
શહેરા તાલુકામાં નગરપાલિકા ટાઉનહોલ ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો
શહેરા તાલુકામાં નગરપાલિકા ટાઉનહોલ ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તાલુકા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને શહેરાના પ્રાંત અધિકારી દ્વારા રવિ કૃષિ મહોત્સવ અંગે પ્રાંસગિક માહિતી આપવામાં આવી હતી. તેમજ ખેતીનિયામક દ્વારા “શ્રી અન્ન”, “જમીન સુધારણા અંગે સોઇલ હેલ્થ કાર્ડ” અને “પ્ર...