પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 11, 2024 3:37 પી એમ(PM)

views 11

મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ અને પ્રદર્શન મોટી દાઉ ગામ ખાતે યોજાયું

મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ અને પ્રદર્શન મોટી દાઉ ગામ ખાતે યોજાયું હતું. જેમાં પશુપાલન વિભાગની વિવિધ સહાયકારી યોજનાઓના પેમેન્ટ ઓડર અને મંજૂરી હુકમનું વિતરણ પણ કરાયું હતું. મહેસાણા જિલ્લાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન વિશે માહિતી અપાઈ હ...

ડિસેમ્બર 11, 2024 11:29 એ એમ (AM)

views 10

રાજયમાં વાયડક્ટ પર પાટાનું વેલ્ડિંગ શરૂ થવાની સાથે જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ગુજરાત માટેના ટ્રેક નિર્માણનું કામ આગળ વધી રહ્યું છે.

રાજયમાં વાયડક્ટ પર પાટાનું વેલ્ડિંગ શરૂ થવાની સાથે જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ગુજરાત માટેના ટ્રેક નિર્માણનું કામ આગળ વધી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટેના પાટાઓ જાપાનથી ખરીદવામાં આવે છે, જેની લંબાઈ 25 મીટર છે. આ પાટાને અત્યાધુનિક ફ્યુઝન વેલ્ડિંગ મશીનો દ્વારા વાયડક્ટ પર એકસાથે વેલ્ડિંગ કરવામાં આવે છે, જેથ...

ડિસેમ્બર 11, 2024 11:27 એ એમ (AM)

views 11

રાજ્યમાં છેલ્લાં ત્રણ દિવસથી ઠંડીએ જોર પકડ્યું છે.

રાજ્યમાં છેલ્લાં ત્રણ દિવસથી ઠંડીએ જોર પકડ્યું છે. ઉત્તર પશ્ચિમી પવન ફંકાતા ગઈ કાલે મોસમમાં પ્રથમ વાર નલિયાનું લઘુતમ તાપમાન 6.4 ડિગ્રીએ પહોંચ્યું હતું. રાજ્યનાં કેટલાંક શહેરોમાં તાપમાન ઘટીને 10 ડિગ્રી સેલ્સિયસ પાર આવી ગયું હતું. ગઈ કાલે ડીસામાં 10.3, કંડલામાં 10.2, કેશોદમાં 10.5, વડોદરામાં 10.2, દીવ...

ડિસેમ્બર 11, 2024 11:13 એ એમ (AM)

views 43

પર્વતોના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને પર્યાવરણ જાળવણીમાં પર્વતોની ભૂમિકા અંગે જાગૃતિ ફેલાવવા માટે આજે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની ઉજવણી થઈ રહી છે.

પર્વતોના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને પર્યાવરણ જાળવણીમાં પર્વતોની ભૂમિકા અંગે જાગૃતિ ફેલાવવા માટે આજે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની ઉજવણી થઈ રહી છે. આ વર્ષની ઉજવણીની થીમ છે "ટકાઉ ભવિષ્ય માટે પર્વતીય ઉકેલો - નવીનતા, અનુકૂલન અને યુવા". ઉલ્લેખનીય છે કે ભારતીય પર્વતારોહણ ફાઉન્ડેશન (IMF)એ ભારતમાં પર્વતારોહણન...

ડિસેમ્બર 11, 2024 10:39 એ એમ (AM)

views 10

અમદાવાદમાં હીટ એન્ડ રનના વધી રહેલા બનાવોને પગલે આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર દ્વારા કાર્યવાહી કરીને નવેમ્બર મહિનામાં કુલ 25 લાખ 25 હજાર રૂપિયાનો દંડ વસુલ્યો

અમદાવાદમાં હીટ એન્ડ રનના વધી રહેલા બનાવોને પગલે શહેરના હાઇવે પર આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર દ્વારા માલ વાહનોના ઓવરલોડિંગ સહિતના વિવિધ નિયમ ભંગના મુદ્દે અને શહેરની અંદર પણ ચાલતા મોટા વાહનો સામે કાર્યવાહી કરીને મેમો આપીને નવેમ્બર મહિનામાં કુલ 25 લાખ 25 હજાર રૂપિયાનો દંડ વસુલ્યો હતો. વાહન ઓવરલોડિંગ માટે 108 લ...

ડિસેમ્બર 11, 2024 10:19 એ એમ (AM)

views 27

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આઠ હત્યા અને દુષ્કર્મ ઉપરાંત અનેક ગંભીર ગુનાઓ આચરનાર આંતરરાજ્ય સિરિયલ કિલરને પકડનારા તમામ પોલીસ જવાનોનું ગાંધીનગરમાં સન્માન કર્યું

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આઠ હત્યા અને દુષ્કર્મ ઉપરાંત અનેક ગંભીર ગુનાઓ આચરનાર આંતરરાજ્ય સિરિયલ કિલરને પકડનારા તમામ પોલીસ જવાનોનું ગાંધીનગરમાં સન્માન કર્યું હતું. શ્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પ્રસંશનીય કામગીરી બદલ 172 પોલીસ અધિકારીઓને 12 લાખ 09 હજાર રુપિયાનુ રોકડ ઇનામ આપ્યું ...

ડિસેમ્બર 11, 2024 8:41 એ એમ (AM)

views 16

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કરશે. આ વર્ષે પુરસ્કાર માટે પાયાના સ્તર પર શાસન અને સમાજના વિકાસની વ્યાપક સિદ્ધિઓને દર્શાવતી વિવિધ શ્રેણીઓમાં કુલ 45 લોકોને પસંદ કરાયા છે, જેમાં ગુજરાતનાં એક પુરસ્કારનો પણ સમાવેશ થાય છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા...

ડિસેમ્બર 10, 2024 7:42 પી એમ(PM)

views 13

આદિજાતી જન ઉત્કર્ષ મહોત્સવનું અંબાજી ખાતે સમાપન

બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરના અધ્યક્ષસ્થાને આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ - ૨૦૨૪નો સમાપન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે આદિવાસી સમાજને માન, મોભો અને સન્માન અપાવ્યું છે. તેમણે સરકારની વિવિ...

ડિસેમ્બર 10, 2024 7:40 પી એમ(PM)

views 15

ખેડા જીલ્લામાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે બે વ્યક્તિની ધરપકડ

ઉતરાયણનું પર્વ જેમજેમ નજીક આવી રહ્યું છે, તેમતેમ પોલીસ પણ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચનારા સામે કડક હાથે કામગીરી કરી રહી છે.ખેડા જિલ્લા પોલીસ દ્વારા અગાઉથી જ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરમિયાન કપડવંજથી આઇસર ટેમ્પામાં લઈ જવાતા 4 લાખ 18 હજારના એક હજાર 674 ચાઈનીઝ માંઝા મળી કુલ રૂપિયા 11 લાખ ઉપરાંત...

ડિસેમ્બર 10, 2024 7:37 પી એમ(PM)

views 14

ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા હવે 13મીના બદલે 17મી માર્ચે પૂર્ણ થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યયમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર સામાન્ય પ્રવાહની ફેબ્રુઆરી 2025માં લેવાનારી પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. હવે આ પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી યોજાશે.રાજ્ય સરકાર દ્વારા ધુળેટીની રજા 14મી માર્ચના રોજ જાહેર કરાતા હવે 17મી માર્ચના રોજ સંસ્કૃત, ફારસી, અર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.