પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 11, 2024 7:55 પી એમ(PM)

views 9

અમદાવાદમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ૫૬ પાકિસ્તાની લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત

અમદાવાદ ખાતે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ૫૬ પાકિસ્તાની લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયાં હતાં. અમદાવાદમાં વર્ષ ૨૦૧૭થી ૨૦૨૪ દરમિયાન કુલ એક હજાર ૨૨૩ લોકોને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયાં હતાં. ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આજે નાગરિકતા પ્રમાણપત્ર મેળવનારા લ...

ડિસેમ્બર 11, 2024 7:54 પી એમ(PM)

views 10

મોટા પ્રમાણમાં ભેળસેળ વાળું પનીર પકડી પાડતું બનાસકાંઠા જીલ્લાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર”

બનાસકાંઠાના છાપી ખાતે એક ખાનગી દૂધ ઉત્પાદન કંપનીમાં પનીર લુઝ, પામોલિન તેલ અને એસિટિક એસિડનો જથ્થો કરાયો સીઝ કરાયો છે. બનાસકાંઠાના ખૌરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ૯૧૫ કિલો જથ્થો જપ્ત કરીને જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી.. જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ...

ડિસેમ્બર 11, 2024 7:51 પી એમ(PM)

views 13

પ્રસિદ્ધ ગાયક અને સંગીતકાર પદ્મશ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાયનું અવસાન

જાણીતા ગુજરાતી ગાયક અને સંગીતકાર પુરૂષોત્તમ ઉપાધ્યાયનું આજે 90 વર્ષની ઉંમરે અવસાન થયું છે. જેનાથી સંગીતની દુનિયામાં શોકની લાગણી છવાઇ ગઇ છે. અમે આપને યાદ અપાવીએ કે વર્ષ 2017માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતી ફિલ્મી અને નોન ફિલ્મી ગીતો અને ગઝલો ગાઇને તેમણે એક આગવી ઓળખ ઉભ...

ડિસેમ્બર 11, 2024 8:00 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બીજી ટર્મના કાર્યકાળને આવતીકાલે બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યમાં વિવિધ કાર્યક્રમનું આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બીજી ટર્મના કાર્યકાળને આવતીકાલે બે વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે. વર્ષ 2022ની ૧૨મી ડિસેમ્બરના દિવસે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારે રાજ્યનું બીજી વખત દાયિત્વ સંભાળ્યું હતું. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકાર ત્રીજા વર્ષમાં પદાર્પણ કરશે, ત્યારે જ્ઞાન આધારિત વિકાસ ઉત્સવની આવત...

ડિસેમ્બર 11, 2024 3:45 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના શાસનના આવતીકાલે બે વર્ષ પૂર્ણ થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના શાસનના આવતીકાલે બે વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે.. ભૂપેન્દ્ર પટેલે 12મી ડિસેમ્બર 2022ના રોજ રાજ્યની ધૂરા સંભાળી હતી.. વિકસિત ગુજરાતની દિશા નિશ્ચિત કરતા ‘જ્ઞાન’ આધારિત કાર્યક્રમો યોજાશે. આ ઉજવણી વિવિધ સેવાકીય કાર્યક્રમો સાથે કરવામાં આવશે. અમદાવાદમાં શ્ર...

ડિસેમ્બર 11, 2024 3:43 પી એમ(PM)

views 15

ગુજરાતમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરની કચેરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂના હસ્તે સર્વશ્રેષ્ઠ ‘રાજ્ય દિવ્યાંગજન આયુક્ત’ વર્ષ ૨૦૨૪ એવોર્ડ એનાયત કરાયો

ગુજરાતમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરની કચેરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂના હસ્તે સર્વશ્રેષ્ઠ ‘રાજ્ય દિવ્યાંગજન આયુક્ત' વર્ષ ૨૦૨૪ એવોર્ડ એનાયત કરાયો હતો. ગુજરાતમાં દિવ્યાંગજનોના અધિકાર અધિનિયમ ૨૦૧૬ના ઉતકૃષ્ઠ અમલીકરણ માટે આ એવોર્ડ એનાયત થયો દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનર વી. જે. રાજપૂતે આ એવોર્ડ...

ડિસેમ્બર 11, 2024 3:41 પી એમ(PM)

views 32

રાજ્યમાં ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ નો આરંભ…

રાજ્યમાં 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના' નો આરંભ કરવામાં આવ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લામાં કલેકટરના હસ્તે બાળકોને પૌષ્ટિક નાસ્તો પીરસીને આ યોજનાનો આરંભ કરાવાયો હતો. જિલ્લાની માધાપર પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહી કલેકટરે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ જિલ્લામાં ૮૭૫ કેન્દ્રો ખાતે નાસ્તો તૈયાર કરી...

ડિસેમ્બર 11, 2024 3:40 પી એમ(PM)

views 14

દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમિટેડ દ્વારા તાપી જિલ્લાના વ્યારા ખાતે વીજ કંપનીના કર્મચારીઓ સાથે સલામતી જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી

દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમિટેડ દ્વારા તાપી જિલ્લાના વ્યારા ખાતે વીજ કંપનીના કર્મચારીઓ સાથે સલામતી જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. "આપણે સલામત તો પરિવાર સલામત", ની સમજ આપવા સાથે આ ઉજવણી કરવામાં આવી હતી, તેમ સુ...

ડિસેમ્બર 11, 2024 3:39 પી એમ(PM)

views 10

ભાવનગર ખાતે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'ફિટ ઇન્ડિયા- ફિટ મીડિયા' વિઝન અંતર્ગત ભાવનગર ખાતે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો. જેમાં પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના ૧૦૭ મીડિયાકર્મીઓએ મેડિકલ ટેસ્ટ કરાવી હેલ્થ સુરક્ષા સુનિશ્ચિત કરાવી હતી....

ડિસેમ્બર 11, 2024 3:38 પી એમ(PM)

views 11

ડાંગ જિલ્લાના આહવા ખાતે “કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામાણી અધિનિયમ-૨૦૧૩” અંતર્ગત એક દિવસીય કાયદાકીય સેમિનાર યોજાયો

ડાંગ જિલ્લાના આહવા ખાતે “કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામાણી અધિનિયમ-૨૦૧૩” અંતર્ગત એક દિવસીય કાયદાકીય સેમિનાર યોજાયો હતો. મહિલા અને બાળ અધિકારીની કચેરી આહવા ડાંગ તથા આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમની સયુંકત ઉપક્રમે યોજાયેલી આ શિબિરમાં મહિલાઓને કામકાજના સ્થળે થતી સતામણી સાથે રક્ષણ આપવા અંગેની કાયદાકી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.