ડિસેમ્બર 13, 2024 7:33 પી એમ(PM)
6
બનાસકાંઠા જિલ્લાના વખા ખાતે 55માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે શુભારંભ કરાયો
બનાસકાંઠા જિલ્લાના વખા ખાતે 55માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે શુભારંભ કરાયો. આ પ્રસંગે શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે, દેશના વિકાસ અને નવીન ટેકનોલોજી માટે દેશના વૈજ્ઞાનિકોનો ફાળો મહત્વનો રહ્યો છે. આપણા વૈજ્ઞાનિકોએ વિવિધ શોધો થકી વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું છે. ત...