પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 19, 2024 8:01 પી એમ(PM)

views 15

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ સુરતના સુંવાલી દરિયાકિનારે આવતીકાલથી શરૂ થનારા ત્રણ દિવસના મહોત્સવનો પ્રારંભ કરાવશે

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ સુરતના સુંવાલી દરિયાકિનારે આવતીકાલથી શરૂ થનારા ત્રણ દિવસના મહોત્સવનો પ્રારંભ કરાવશે. આ મહોત્સવમાં ઊંટ અને ઘોડેસવારી, ક્રાફ્ટ સ્ટૉલ, ફૂટ કૉર્ટ, ફૉટો કૉર્નર, દેશી અને પરંપરાગત રમતો જેવા વિશેષ આકર્ષણ હશે. ઉપરાંત 100 જેટલી ફૂટ સ્ટૉલ પણ તૈયાર કરાઈ છે. સત્તાવાર યાદી ...

ડિસેમ્બર 19, 2024 7:57 પી એમ(PM)

views 11

ખેડા જિલ્લામાં આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલય ખાતે આજે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના ત્રણ ઉપ-કેન્દ્રોના નવા મકાનોનું ઈ-લોકાર્પણ કરાયું

ખેડા જિલ્લામાં આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલય ખાતે આજે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના ત્રણ ઉપ-કેન્દ્રોના નવા મકાનોનું ઈ-લોકાર્પણ કરાયું. 85 લાખ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલા આ ઉપ-કેન્દ્રો રામોલ, હાથજ અને અરેરા ખાતે શરૂ કરાયા. આ સાથે મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા પશુપા...

ડિસેમ્બર 19, 2024 7:56 પી એમ(PM)

views 11

કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવનો આજે મુક્તિ દિવસ છે

કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવનો આજે મુક્તિ દિવસ છે. દીવમાં શહીદ સ્મારક ખાતે આજે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અંગે સાંભળીએ દીવનાં અમારાં પ્રતિનિધિ ભારતી રાવલનો એક અહેવાલ.

ડિસેમ્બર 19, 2024 7:54 પી એમ(PM)

views 15

રાજ્ય સરકાર દ્વારા મહત્વની પરિયોજના સાથે સંકળાયેલા 142 કિલોમીટરના કુલ પાંચ જેટલા રસ્તાઓના રિસર્ફેસિંગ માટે 131 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે

રાજ્ય સરકાર દ્વારા મહત્વની પરિયોજના સાથે સંકળાયેલા 142 કિલોમીટરના કુલ પાંચ જેટલા રસ્તાઓના રિસર્ફેસિંગ માટે 131 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ, 22.40 કિલોમીટરના પેથાપુર-નારદીપુર-ખેરવા માટે 27 કરોડ 75 લાખ રૂપિયા, 31.85 કિલોમીટરના જામનગર-લાલપુર-વેરાદ માટે 18 કરોડ 2 લાખ રૂપિયા, ...

ડિસેમ્બર 19, 2024 7:53 પી એમ(PM)

views 16

રાજ્યમાં ચણાના ઊભા પાકમાં લીલી ઈયળના રોગને નિયંત્રિત કરવા ખેતી નિયામક કચેરીએ માર્ગદર્શિકા જાહેર કરી છે

રાજ્યમાં ચણાના ઊભા પાકમાં લીલી ઈયળના રોગને નિયંત્રિત કરવા ખેતી નિયામક કચેરીએ માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા મુજબ, લીલી ઈયળના ભૌતિક નિયંત્રણ માટે પાક ઉગ્યા બાદ પાંચ દિવસે હેક્ટરદીઠ 20 કેરોમેન ટ્રેપ છોડથી એક ફૂટ ઊંચાઇએ ગોઠવવા તથા ફેરોમેન ટ્રેપની લ્યૂર દર 21 દિવસે બદલવાની સલાહ અપાઈ છે. ઉપરાં...

ડિસેમ્બર 19, 2024 7:51 પી એમ(PM)

views 14

કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન યોજનાની અરજી માટે પહેલી જાન્યુઆરી 2025થી ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવી છે

કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન યોજનાની અરજી માટે પહેલી જાન્યુઆરી 2025થી ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવી છે. હાલમાં ખેડૂતો gjfr.agristack.gov.in પૉર્ટલ પર જાતે નોંધણી કરાવે છે. આ નોંધણી માટે પહેલી જાન્યુઆરીથી અરજદાર માટે ફાર્મર રજીસ્ટ્રી હેઠળનું ફાર્મર આઈડી ફરજિયાત કરાયું છે. ખેડૂતોએ પોર્ટલ ...

ડિસેમ્બર 19, 2024 7:49 પી એમ(PM)

views 13

રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરી વિસ્તારમાં રક્તપિત્તના કેસને શોધવા 21 ડિસેમ્બર સુધી અભિયાન હાથ ધરાશે

રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરી વિસ્તારમાં રક્તપિત્તના કેસને શોધવા 21 ડિસેમ્બર સુધી અભિયાન હાથ ધરાશે. લેપ્રસી અધિકારી તેમજ આયૂષ આરોગ્ય અધિકારી, આરોગ્ય ટુકડી દ્વારા ઘરે-ઘરે જઈ રક્તપિત્તના દર્દીઓને શોધી તેમની સારવાર શરૂ કરવામાં આવી રહી છે. આ અંગે જિલ્લાના લ...

ડિસેમ્બર 19, 2024 7:48 પી એમ(PM)

views 10

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે પંચમહાલ જિલ્લાના વાવકુલ્લી-2 પંચાયતને દેશની સર્વશ્રેષ્ઠ “સુશાસનયુક્ત પંચાયત” તરીકેનો પ્રથમ પુરસ્કાર એનાયત કરાયો છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે પંચમહાલ જિલ્લાના વાવકુલ્લી-2 પંચાયતને દેશની સર્વશ્રેષ્ઠ “સુશાસનયુક્ત પંચાયત” તરીકેનો પ્રથમ પુરસ્કાર એનાયત કરાયો છે. “રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2024” અંતર્ગત દેશની અંદાજે એક લાખ 94 હજાર ગ્રામ પંચાયતના નૉમિનેશન પૈકી ઘોઘંબા તાલુકાની વાવકુલ્લી-2 પંચાયતની પસંદગી કરવામાં ...

ડિસેમ્બર 19, 2024 7:47 પી એમ(PM)

views 12

છોટા ઉદેપુર જિલ્લાના ફતેપુરા ખાતે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો

છોટા ઉદેપુર જિલ્લાના ફતેપુરા ખાતે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો. દરમિયાન પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સફળ થયેલા ખેડૂતો, વૈજ્ઞાનિકો, નિષ્ણાતો અને આત્મા પ્રૉજેક્ટના અધિકારીઓએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં 10 જેટલા પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓના પ્રદર...

ડિસેમ્બર 19, 2024 7:43 પી એમ(PM)

views 22

વલસાડ જિલ્લામાં વિશેષ સંચાલન સમૂહ- SOGની ટુકડીએ સાડા ત્રણ કિલો માદક પદાર્થના જથ્થા સાથે વ્યક્તિની ધરપકડ કરી છે

વલસાડ જિલ્લામાં વિશેષ સંચાલન સમૂહ- SOGની ટુકડીએ સાડા ત્રણ કિલો માદક પદાર્થના જથ્થા સાથે વ્યક્તિની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લાના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે, SOGએ ગ્રીન પાર્કમાં આવેલા જિન્નતનગર વિસ્તારના એક ઘરમાં દરોડા પાડ્યા હતા. દરમિયાન દોઢ લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ, માદક પદાર્થનો જથ્થો ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.