ડિસેમ્બર 24, 2024 7:26 પી એમ(PM)
10
ગુજરાત અને જાપાનના શિઝૂઑકા પ્રિફેક્ચર વચ્ચે પાંચ મૈત્રી કરાર કરાયા
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત જાપાન પાર્ટર્નશીપ ડે અંતર્ગત ગુજરાત અને જાપાનના શિઝૂઑકા પ્રિફેક્ચર વચ્ચે પાંચ મૈત્રી કરાર કરાયા છે. સત્તાવાર યાદી મુજબ, શિઝૂઑકા બિઝનેસ ઈન્ટર્ન પ્રૉગ્રામ અન્વયે મેમૉરેન્ડમ ઑફ કૉ-ઑપરેશન, અમદાવાદ અને હમામાત્સુ, શહેરો વચ્ચે પરસ્પર સહકાર માટેની ...