પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 25, 2024 7:27 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રીએ આજે વર્ચ્યૂઅલ માધ્યમથી ભુજમાં દેશની પ્રથમ અવકાશી વેધશાળાનો પ્રારંભ કરાવ્યો

મંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરથી વર્ચ્યૂઅલ માધ્યમથી કચ્છના ભુજમાં દેશની પ્રથમ અવકાશી વેધશાળાનો પ્રારંભ કરાવ્યો છે. ભુજના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે અમેરિકાનીકંપની ‘પ્લેન વેવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ’ દ્વારા તૈયાર કરાયેલી આ અવકાશી વેધશાળામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે સુલભ સૌથી મોટું CDK-24 ટેલિસ્...

ડિસેમ્બર 25, 2024 3:35 પી એમ(PM)

views 20

મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિતના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી

મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિતના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યકમ અંતર્ગત વિસનગર તાલુકાના ગુંજા, વાલમ અને કાસા ગામ ખાતે આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ ગામમાં છેલ્લા પાંચ વર્ષમાં નોંધાયેલા રક્તપિત્તના દર્દીના ઘરે જઈ પરિવારના તમામ સભ્યોની રક્તપિત્ત અંતર્ગ...

ડિસેમ્બર 25, 2024 3:31 પી એમ(PM)

views 13

મહીસાગર જિલ્લામાં બાલાસિનોર ખાતે વિશ્વાસ પ્રૉજેક્ટના બીજા તબક્કાનું ખાતમુહૂર્ત કરાયું હતું

મહીસાગર જિલ્લામાં બાલાસિનોર ખાતે વિશ્વાસ પ્રૉજેક્ટના બીજા તબક્કાનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ તબક્કા હેઠળ રાજસ્થાન સરહદ પર તકેદારી રાખવા ચાર ચેકપૉસ્ટ પર 19 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. જિલ્લાના મુખ્યમથક લુણાવાડામાં 12 સ્થળ પર 35 અને બાલાસિનોરમાં 13 સ્થળ પર 56 કેમેરા લગાવવામાં આવશે.

ડિસેમ્બર 25, 2024 3:28 પી એમ(PM)

views 17

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવસારી વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર ૧૩ ખાતે નવા સિટી સિવિક સેન્ટરનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવસારી વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર ૧૩ ખાતે નવા સિટી સિવિક સેન્ટરનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું.આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઇ ઉપસ્થિત રહ્યાં હતા.

ડિસેમ્બર 25, 2024 3:25 પી એમ(PM)

views 10

અરવલ્લી જિલ્લામાં સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાયું હતું

આજે રાજ્યના કેટલાક જિલ્લામાં સુશાસન દિવસ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. અરવલ્લી જિલ્લામાં સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાયું હતું. મોડાસા નગરપાલિકાના જૂના મકાન ખાતે શરૂ થયેલા આ સેન્ટરમાં મિલકત વેરો, વ્યવસાયિક વેરો, જન્મ-મરણના પ્રમાણપત્ર સહિતની વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ પ્રસંગે ઉપસ્થિ...

ડિસેમ્બર 25, 2024 3:21 પી એમ(PM)

views 11

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વન અને પર્યાવરણ વિભાગમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂંકપત્ર એનાયત કરાયા હતા

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વન અને પર્યાવરણ વિભાગમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂંકપત્ર એનાયત કરાયા હતા. સુશાસન દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં પટેલે પર્યાવરણ સંરક્ષણની સાથે રાજ્યના વિકાસમાં સહભાગી થઈ નવા કર્મચારીઓ સફળ થવા શુભેચ્છા પાઠવી હતી.(બાઈટઃ ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત...

ડિસેમ્બર 25, 2024 3:19 પી એમ(PM)

views 23

રાજ્યના સામાન્યમાં માણસોને વધુને વધુ મદદરૂપ થવું એ જ સુશાસનની સાચી દિશા છે એમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે જણાવ્યું હતું

રાજ્યના સામાન્યમાં માણસોને વધુને વધુ મદદરૂપ થવું એ જ સુશાસનની સાચી દિશા છે એમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે જણાવ્યું હતું. સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીની જન્મશતાબ્દિએ આજે સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં શ્રી પટેલે અનેક પ્રજાલક્ષી નવી પહેલોનો પ્રારંભ કર્યો હ...

ડિસેમ્બર 25, 2024 8:19 એ એમ (AM)

views 24

પાટણ જિલ્લાની સિદ્ધપુર સરસ્વતી નદી પર રિવરફ્રન્ટ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

પાટણ જિલ્લાની સિદ્ધપુર સરસ્વતી નદી પર રિવરફ્રન્ટ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સિદ્ધપુર તાલુકામાં એક કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આ મુજબ જણાવ્યું હતું. તેમણે રિવરફ્રન્ટ બનવાથી વિશ્વના લોકો શાંતિની શોધ માટે સિદ્ધપુર આવશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ડિસેમ્બર 25, 2024 8:18 એ એમ (AM)

views 23

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વર્ષ 2025ના કેલેન્ડરનું ગાંધીનગર ખાતે વિમોચન કર્યું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વર્ષ 2025ના કેલેન્ડરનું ગાંધીનગર ખાતે વિમોચન કર્યું હતું.આ કેલેન્ડર “સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષ” થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના વિવિધ 23 આઇકોનિક સ્થળોની નયનરમ્ય તસવીરો અને અગત્યની ટૂંકી વિગતો રજૂ કરવામાં આવ્યા છે. ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતથી લઈને ગિફ્...

ડિસેમ્બર 25, 2024 8:16 એ એમ (AM)

views 17

મહિલા ક્રિકેટમાં, ભારતે બીજી એક દિવસીય મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 115 રને હરાવીને 2-0 થી શ્રેણીવિજય મેળવ્યો છે.

મહિલા ક્રિકેટમાં, ભારતે બીજી એક દિવસીય મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 115 રને હરાવીને 2-0 થી શ્રેણીવિજય મેળવ્યો છે. વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે ગઇકાલે રમાયેલી મેચમાં પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેતા ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 358 રન બનાવ્યા હતા. હરલીન દેઓલે 115 રન કર્યા હતા તો સ્મૃતિ મંધાના, પાર્ટીક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.