પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 29, 2024 8:52 એ એમ (AM) નવેમ્બર 29, 2024 8:52 એ એમ (AM)

views 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા સ્વાગત ઑનલાઈન કાર્યક્રમમાં 120 જેટલી ફરિયાદોનું નિરાકરણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે યોજાયેલા સ્વાગત ઑનલાઈન જન-ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 120 જેટલી રજૂઆતોનું નિરાકરણ કરાયું હતું. મુખ્યમંત્રીએ રજૂ થયેલા પ્રશ્નો અને સમસ્યાનું નિશ્ચિત સમયમાં નિરાકરણ કરવા અધિકારીઓને દિશા-નિર્દેશ આપ્યા હતા. ઉપરાંત શ્રી પટેલે સાત જેટલા અરજદારોની લાંબા સમયની...

નવેમ્બર 29, 2024 8:51 એ એમ (AM) નવેમ્બર 29, 2024 8:51 એ એમ (AM)

views 3

બનાસકાંઠા અધિક જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ગઇકાલે જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો

બનાસકાંઠા અધિક જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ગઇકાલે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લાકક્ષાએથી નિકાલ કરાયો હતો. બનાસકાંઠા...

નવેમ્બર 29, 2024 8:50 એ એમ (AM) નવેમ્બર 29, 2024 8:50 એ એમ (AM)

views 4

અમદાવાદમાંથી ઓસ્ટ્રેલિયાની નકલી ચલણી નોટ છાપવાની ફેક્ટરી ઝડપાઇ છે

અમદાવાદમાંથી ઓસ્ટ્રેલિયાની નકલી ચલણી નોટ છાપવાની ફેક્ટરી ઝડપાઇ છે. અમદાવાદ શહેરના વટવા GIDCમાં આવેલી ફેક્ટરીમાં નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવામાં આવતા હતા. આરોપીઓ છાપેલી નોટોને બજારમાં વટાવવાની તૈયારીમાં હતા. આ પહેલા જ ફેક્ટરી પર અમદાવાદ સિટી પોલીસના SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ)ની ટીમે દરોડા પાડતાં સમગ્...

નવેમ્બર 29, 2024 8:50 એ એમ (AM) નવેમ્બર 29, 2024 8:50 એ એમ (AM)

views 3

ગાંધીનગરમાં આવેલા ઈન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓને ઠંડીથી બચાવવા તેમના પિંજરામાં હીટર મુકવામાં આવ્યા છે

ગાંધીનગરમાં આવેલા ઈન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓને ઠંડીથી બચાવવા તેમના પિંજરામાં હીટર મુકવામાં આવ્યા છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, ગાંધીનગરમાં ઠંડીનો પારો 15 ડિગ્રી સેલ્સિયસથી ઓછો થયો છે. આવી સ્થિતિમાં શિયાળા દરમિયાન પ્રાણીઓ માટે ઈન્દ્રોડા પાર્કમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી ...

નવેમ્બર 29, 2024 8:56 એ એમ (AM) નવેમ્બર 29, 2024 8:56 એ એમ (AM)

views 5

અમદાવાદના સાયન્સ સિટી ખાતે આવતીકાલથી “સ્ટૂડન્ટ ચેસ ફેસ્ટિવલ”નો પ્રારંભ થશે

અમદાવાદના સાયન્સ સિટી ખાતે આવતીકાલથી “સ્ટૂડન્ટ ચેસ ફેસ્ટિવલ”નો પ્રારંભ થશે. રાજ્યના એક હજાર 300થી વધુ વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લેશે. બાળકોમાં ચેસ પ્રત્યે રૂચિ વધે તે હેતુથી ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને ગુજરાત સ્ટેટ ચેસ મંડળના સહયોગથી યોજાયેલી આ સ્પર્ધા સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખ...

નવેમ્બર 29, 2024 8:48 એ એમ (AM) નવેમ્બર 29, 2024 8:48 એ એમ (AM)

views 4

તાપી જિલ્લાના ખેલાડી સ્મિત મોરડીયાએ વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશિપની શૂટિંગ સ્પર્ધામાં રજત ચંદ્રક મેળવ્યો

તાપી જિલ્લાના ખેલાડી સ્મિત મોરડીયાએ દિલ્હી ખાતે યોજાયેલી વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશિપ 2024ની શૂટિંગ સ્પર્ધામાં રજત ચંદ્રક મેળવ્યો હતો, જ્યારે ખેલાડીએ ટીમને સુવર્ણ ચંદ્રક અપાવ્યો હતો. આ સ્પર્ધામાં 33 દેશની ટીમે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભારતમાંથી પસંદગી પામેલ ત્રણ ખેલાડીઓમાંથી તાપીના સ્મિત મોરડીયા...

નવેમ્બર 29, 2024 8:47 એ એમ (AM) નવેમ્બર 29, 2024 8:47 એ એમ (AM)

views 4

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહરક્ષક અને નાગરિક સંરક્ષણ દળ રાજ્ય કક્ષાના રમતોત્સવને ખુલ્લો મૂક્યો

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે ગાંધીનગરમાં ગૃહરક્ષક અને નાગરિક સંરક્ષણ દળ રાજ્ય કક્ષાના રમતોત્સવને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે શ્રી સંઘવીએ કહ્યું કે, આગામી સમયમાં ગૃહરક્ષક અને નાગરિક સંરક્ષણ દળના જવાનોને વિવિધ રમતોની જિલ્લા અને રાજ્ય કક્ષાએ કાયમી તાલીમ આપવા માટે રમત – ગમતની સુવિધાઓ વિકસાવવામાં આ...

નવેમ્બર 28, 2024 7:56 પી એમ(PM) નવેમ્બર 28, 2024 7:56 પી એમ(PM)

views 5

કેન્દ્ર સરકારે સ્માર્ટ સીટી મિશન હેઠળ દેશભરમાં આશરે એક લાખ 47 હજાર કરોડ રૂપિયાના ખર્ચે સાત હજાર 352 પ્રોજેકટ પૂર્ણ કર્યા

કેન્દ્ર સરકારે સ્માર્ટ સીટી મિશન હેઠળ દેશભરમાં આશરે એક લાખ 47 હજાર કરોડ રૂપિયાના ખર્ચે સાત હજાર 352 પ્રોજેકટ પૂર્ણ કર્યા છે. કેન્દ્રિય શહેરી બાબતોના રાજયમંત્રી તોખાન સાહુએ આજે લોકસભામાં જણાવ્યું હતું કે, 100 પૈકી 13 શહેરોએ આ યોજના હેઠળ બધા જ પ્રોજેક્ટો પૂર્ણ કર્યા છે. જ્યારે 48 શહેરોએ 90 ટકાથી વધુ પ...

નવેમ્બર 28, 2024 7:36 પી એમ(PM) નવેમ્બર 28, 2024 7:36 પી એમ(PM)

views 3

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પ્રિયંકા પરમારે કોલંબિયા ખાતે યોજાયેલ બેટમિન્ટન રમતમાં સુવર્ણ ચંદ્રક મેળવી ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પ્રિયંકા પરમારે કોલંબિયા ખાતે યોજાયેલ બેટમિન્ટન રમતમાં સુવર્ણ ચંદ્રક મેળવી ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે. 11મી લેટિન અમેરિકન પોલીસ અને ફાયર ગેમ્સ કેલી કોલમ્બિયા ખાતે 17 થી 23 નવેમ્બર 2024 દરમિયાન યોજાઈ હતી. જેમાં ગુજરાતમાંથી મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પરમારે બેડમિંટ...

નવેમ્બર 28, 2024 7:33 પી એમ(PM) નવેમ્બર 28, 2024 7:33 પી એમ(PM)

views 4

નેશનલ બૂક ટ્રસ્ટ અને અમદાવાદ મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે આગામી ૩૦ નવેમ્બરથી ૮મી ડિસેમ્બર દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’ યોજાશે

નેશનલ બૂક ટ્રસ્ટ અને અમદાવાદ મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે આગામી ૩૦ નવેમ્બરથી ૮મી ડિસેમ્બર દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’ યોજાશે. અમદાવાદમા પત્રકાર પરિષદને સંબોધતા મેયર પ્રતિભા જૈને જણાવ્યું કે, આ વર્ષે પહેલી વાર અમદાવાદ નેશનલ બુક ફેર આ વર્ષે એન બી ટી ના સહયોગથી ...