ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 19, 2025 7:00 પી એમ(PM)

અમદાવાદ મહાનગરપાલિકા હસ્તકની એક હજાર 800ઈમારતો પર વરસાદી  પાણીના સંગ્રહની વ્યવસ્થા કરાશે  

'કેચ ધ રેઇન' અભિયાન અંતર્ગતઅમદાવાદ મહાનગરપાલિકા હસ્તકની આશરે 1800 ઈમારતો પર રૂફ-ટોપ રેઇન-વોટર હાર્વેસ્ટિંગસિસ્ટમ ઇ...

એપ્રિલ 19, 2025 6:58 પી એમ(PM)

ઈલેક્ટ્રિક વાહનો પર ઉચ્ચક વાહન વેરાનો દર6 ટકાથી ઘટાડીને માત્ર એક ટકા કરાયો 

ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા, રાજ્ય સરકારે  ઇલેક્ટ્રીક વાહનો પરનાઉચ્ચક વાહન વેરાનો દર 6 ટકાથી ઘટાડીને માત્ર એક ...

એપ્રિલ 19, 2025 6:54 પી એમ(PM)

ચોમાસામાં ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી નિકાલ માટે એક હજાર 534 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી

ચોમાસામાં ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી નિકાલ માટે રાજ્ય સરકારે એક હજાર534 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી ...

એપ્રિલ 19, 2025 2:06 પી એમ(PM)

રાજ્યમાં ‘108 ઇમરજન્સી સેવા’ શરૂ થઇ ત્યારથી માર્ચ 2025 સુધીમાં એક કરોડ 75 લાખથી વધુ કોલ નોંધાયા

રાજ્યમાં ‘108 ઇમરજન્સી સેવા’ શરૂ થઇ ત્યારથી માર્ચ 2025 સુધીમાં એક કરોડ 75 લાખથી વધુ કોલ નોંધાયા છે. જેમાં 57 લાખ 62 હજારથી વ...

એપ્રિલ 19, 2025 1:57 પી એમ(PM)

મહેસાણા જિલ્લાના ઉપેરા ગામની વરિષ્ઠ નાગરિકોની ટીમે ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષાની રસ્સા ખેંચ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો

મહેસાણા જિલ્લાના ઉપેરા ગામની વરિષ્ઠ નાગરિકોની ટીમે ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષાની રસ્સા ખેંચ સ્પર્ધામાં પ્ર...

એપ્રિલ 19, 2025 1:55 પી એમ(PM)

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં કાનૂની જાગરૂકતા શિબિરનું આયોજન કરાયું.

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અને બાર એડવોકેટ એસોસિએશન દ્વારા વિશેષ કાનૂની જાગરૂકતા ...

એપ્રિલ 19, 2025 9:58 એ એમ (AM)

યકૃત એટલે કે લીવરને લગતા રોગો પ્રત્યેની જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 19 એપ્રિલનાં દિવસે “વર્લ્ડ લીવર ડે” ઉજવવામાં આવે છે

યકૃત એટલે કે લીવરને લગતા રોગો પ્રત્યેની જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 19 એપ્રિલનાં દિવસે “વર્લ્ડ લીવર ડે” ઉજવવામાં ...

એપ્રિલ 19, 2025 9:53 એ એમ (AM)

“વિકસિત ગુજરાત, વિકસિત ભારત”ના નિર્માણમાં ગુજરાતના મહિલા ઉદ્યોગકારો નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યાં છે-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, “વિકસિત ગુજરાત, વિકસિત ભારત”ના નિર્માણમાં ગુજરાતના મહિલા ઉદ્યોગકાર...

એપ્રિલ 19, 2025 9:52 એ એમ (AM)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વેપાર-ઉદ્યોગમાં સરળીકરણની નીતિ અને વાઇબ્રન્ટ સમિટની સફળતાથી ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વેપાર-ઉદ્યોગમાં સરળીકરણ માટેની નીતિઓ અને વાઇબ્રન્ટ સમિટની સફળતાથી ગુ...

1 50 51 52 53 54 534

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ