નવેમ્બર 30, 2024 7:52 પી એમ(PM) નવેમ્બર 30, 2024 7:52 પી એમ(PM)
4
રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો
રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારના ધોરણે વય નિવૃત્તિ અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓને હાલ વય નિ...