ડિસેમ્બર 3, 2024 7:32 પી એમ(PM) ડિસેમ્બર 3, 2024 7:32 પી એમ(PM)
5
રાજ્યભરમાં છ અને સાત ડિસેમ્બરે “રવિ કૃષિ મહોત્સવ 2024” યોજાશે
રાજ્યભરમાં છ અને સાત ડિસેમ્બરે “રવિ કૃષિ મહોત્સવ 2024”નું આયોજન કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલ બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી આ મહોત્સવનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ‘રાજ્યભરના 246 તાલુકામાં યોજાનારા આ મહોત્સવમાં અઢી લાખથી વધુ ખેડૂતો ...