પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 5, 2024 7:37 પી એમ(PM) ડિસેમ્બર 5, 2024 7:37 પી એમ(PM)

views 4

કેન્દ્ર સરકારે ટેકનીકલ ટેક્સટાઇલ ક્ષેત્રની સંશોધન અને ઉદ્યોગ સાહસિકો માટેની યોજના –ગ્રેટ હેઠળ ટેકનીકલ ટેક્સટાઇલ ક્ષેત્રના બે સ્ટાર્ટઅપ માટે 50-50 લાખ રૂપિયાની અનુદાન સહાય મંજૂર કરી છે

કેન્દ્ર સરકારે ટેકનીકલ ટેક્સટાઇલ ક્ષેત્રની સંશોધન અને ઉદ્યોગ સાહસિકો માટેની યોજના –ગ્રેટ હેઠળ ટેકનીકલ ટેક્સટાઇલ ક્ષેત્રના બે સ્ટાર્ટઅપ માટે 50-50 લાખ રૂપિયાની અનુદાન સહાય મંજૂર કરી છે.સૂચિત સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ ટકાઉ કાપડ અને તબીબી ક્ષેત્રાના કાપડ જેવા મુખ્ય વ્યૂહાત્મક બાબતોને કેન્દ્રમાં રાખશે. કાર્યક...

ડિસેમ્બર 5, 2024 7:27 પી એમ(PM) ડિસેમ્બર 5, 2024 7:27 પી એમ(PM)

views 5

અમદાવાદ ગ્રામીણ મેજિસ્ટ્રેટ કોર્ટે ખ્યાતિ હોસ્પિટલ કેસના આરોપી ડોકટર સંજય પટોળીયાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

અમદાવાદ ગ્રામીણ મેજિસ્ટ્રેટ કોર્ટે ખ્યાતિ હોસ્પિટલ કેસના આરોપી ડોકટર સંજય પટોળીયાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગુજરાત પોલીસની ગુના શોધક શાખા એ ડોકટર સંજય પટોળીયાની ધરપકડ કરીને આજે તેમને  મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યા હતા. આ કેસમાં વધુ તપાસ માટે તપાસ સંસ્થાએ 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવાન...

ડિસેમ્બર 5, 2024 7:26 પી એમ(PM) ડિસેમ્બર 5, 2024 7:26 પી એમ(PM)

views 2

અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં 175મું અંગદાન થયું છે

અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં 175મું અંગદાન થયું છે. છેલ્લા 11 મહિનામાં થયેલ આ 36 અંગદાન છે. અમદાવાદનાં અમરાઈવાડી વિસ્તારમાં રહેતા સતિષભાઇ ચૌહાણને બ્લડ પ્રેસરને કારણે મગજની નસ ફાટી જતા બ્રેઈન હેમરેજ થયું હતું. સિવિલ હોસ્પિટલમાં આઇ.સી.યુમાં સારવાર દરમિયાન તેમને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. તેમના અંગદાનથી ...

ડિસેમ્બર 5, 2024 7:24 પી એમ(PM) ડિસેમ્બર 5, 2024 7:24 પી એમ(PM)

views 5

કેન્દ્રીય યુવા બાબતોના મંત્રાલય દ્વારા વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ 2025 અંતર્ગત યોજાઈ રહેલો વિકસિત ભારત ક્વિઝની સમયમર્યાદા 5 દિવસ એટલે કે, 10મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે

કેન્દ્રીય યુવા બાબતોના મંત્રાલય દ્વારા વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ 2025 અંતર્ગત યોજાઈ રહેલો વિકસિત ભારત ક્વિઝની સમયમર્યાદા 5 દિવસ એટલે કે, 10મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ આજે સોશ્યલ મિડીયા પર આ જાહેરાત કરી છે. વિકસિત ભારત ક્વિઝચેલેન્જ સ્પર્ધા 15 થી 29 વર્ષની વયન...

ડિસેમ્બર 5, 2024 7:23 પી એમ(PM) ડિસેમ્બર 5, 2024 7:23 પી એમ(PM)

views 3

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં રેકોર્ડ બ્રેક વેચાણ થયું છે

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં રેકોર્ડ બ્રેક વેચાણ થયું છે. અમદાવાદના સમૃદ્ધ વારસાને ઉજાગર કરવા, વિવિધ વ્યવસાયો અને કારીગરોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા તેમજ પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે યોજાતા આ ફેસ્ટિવલમાં ઓક્ટોબરની આવક વાર્ષિક 20.5 ટકાથી વધીને અંદાજે 69 હજાર કરોડથી વધુ નોંધાઇ છે.ખરીદીની સાથે ઉજવણ...

ડિસેમ્બર 5, 2024 7:21 પી એમ(PM) ડિસેમ્બર 5, 2024 7:21 પી એમ(PM)

views 14

ગાંધીનગર ખાતે આજથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ માટે બે દિવસીય કાર્યશાળાનું આયોજન કરાયું

ગાંધીનગર ખાતે આજથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ માટે બે દિવસીય કાર્યશાળાનું આયોજન કરાયું. ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે આ કાર્યશાળાનો શુભારંભ કરતા જણાવ્યું કે ‘આત્મા ગામડાનો સુવિધા શહેરની’આ મંત્રને સાર્થક કરી ગ્રામ્ય જીવનને વધુ સમૃદ્ધ બનાવવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. આ કાર્યશાળામાં મંત્રી...

ડિસેમ્બર 5, 2024 7:18 પી એમ(PM) ડિસેમ્બર 5, 2024 7:18 પી એમ(PM)

views 4

પંચમહાલ જિલ્લાના કાંકણપુર ખાતે “બાળ વિવાહ મુક્ત ભારત” અભિયાન અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો

પંચમહાલ જિલ્લાના કાંકણપુર ખાતે “બાળ વિવાહ મુક્ત ભારત” અભિયાન અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને “બાળ વિવાહ મુક્ત ભારત” અભિયાનની  સમજ આપી બાળ લગ્ન કેમ ના થવા જોઇએ તે અંગે માહિતી આપવામાં આવી. તેમજ બાળ વિવાહ,  પોકસોએક્ટ , જે જે ઍક્ટ, બાળકોની યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી અને મહાનુભવ...

ડિસેમ્બર 5, 2024 7:16 પી એમ(PM) ડિસેમ્બર 5, 2024 7:16 પી એમ(PM)

views 3

રાજય સરકારે ખેડૂતોના હિતમાં શરૂ કરેલી સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ ગુજરાતમાં કુલ 2 કરોડ15 લાખ જેટલા સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે

રાજય સરકારે ખેડૂતોના હિતમાં શરૂ કરેલી સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ ગુજરાતમાં કુલ 2 કરોડ15 લાખ જેટલા સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે.કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના ખેડૂતો પોતાની જમીનને ઓળખીને યોગ્ય માવજત દ્વારા યોગ્ય સમયે યોગ્ય પાકનું આયોજન કરી શકે તે માટે સોઇલ હેલ્થકાર્...

ડિસેમ્બર 5, 2024 7:13 પી એમ(PM) ડિસેમ્બર 5, 2024 7:13 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નો દાંતીવાડાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નો દાંતીવાડાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરશે.કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર આ બે દિવસીય રવી કૃષિ મહોત્સવમાં 12 સરદાર પટેલ કૃષિસંશોધન પુરસ્કાર અને શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ અર્પણ સહિત વિવિધ લાભોનું વિતરણ કરાશે.આ મહોત્સવ રાજ્યના246 તાલુકા...

ડિસેમ્બર 5, 2024 7:12 પી એમ(PM) ડિસેમ્બર 5, 2024 7:12 પી એમ(PM)

views 2

રાજકોટના કોટડાસાંગાણી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ માટે સાધન સહાયવિતરણ કેમ્પ યોજાયો

રાજકોટના કોટડાસાંગાણી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ માટે સાધન સહાયવિતરણ કેમ્પ યોજાયો. આ કેમ્પમાં 135 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને 10 લાખ 96 હજારથી વધુ રકમની સહાય વિતરણ કરવામાં આવી.જેમાં લાભાર્થીઓને નવા ડોક્ટરી સર્ટી, PMJAY કાર્ડ, આભાકાર્ડ બનાવી આપવા સહિત મોટા્રાઈઝ બેટરી બાઈક, ટ્રાઈસીક...