ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 21, 2025 10:02 એ એમ (AM)

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જામનગર અને પોરબંદરની સરકારી હોસ્પિટલોની મુલાકાત લઈ આરોગ્ય વિષયક સુવિધાઓની સમીક્ષા કરી

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પોરબંદરમાં ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ અને G.M.E.R.S. મેડિકલ કોલેજની મુલાકાત લઈ આરોગ્ય સેવાન...

એપ્રિલ 21, 2025 10:00 એ એમ (AM)

અમદાવાદની મુસ્લિમ સમાજના ટ્રસ્ટોની મિલકતોમાંથી ગેરકાયદે ભાડુ વસૂલ કરતાં વક્ફ બોર્ડના કથિત પાંચ ટ્રસ્ટીઓની ક્રાઇમ બ્રાંચે ધરકડ કરી

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે જમાલપુરમાંથી વકફ બોર્ડના પાંચ ટ્રસ્ટીની ધરપકડ કરી છે. જમાલપુરની કાંચની મસ્જિદ અને શાહ બડ...

એપ્રિલ 21, 2025 9:57 એ એમ (AM)

આજથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાશે

રાજ્યમાં આજથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. એક હજાર 903 કરોડ રૂપિયાના કુલ 3 લાખ 36 હજાર મેટ્રિક ટન ચણાના જથ...

એપ્રિલ 21, 2025 9:53 એ એમ (AM)

જમ્મુ – કાશ્મીરના રામબનમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓને સલામત રીતે પરત લાવવા રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો

જમ્મુ-કાશ્મીરના રામબનમાં વાદળ ફાટવાને કારણે ભૂસ્ખલનની ઘટના બની છે, જેમાં ગુજરાતના ગાંધીનગર અને બનાસકાંઠાના પ્ર...

એપ્રિલ 20, 2025 10:02 એ એમ (AM)

GPSCની વર્ગ એક અને બેની આજે પરીક્ષા 405 કેન્દ્ર પર 97 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે

ગુજરાત જાહેર સેવા આયોગ- G.P.S.C. દ્વારા આજે વર્ગ એક અને બે માટેની પરીક્ષાનું આયોજન કરાયું છે. રાજ્યના 21 જિલ્લાઓમાં આજે બ...

એપ્રિલ 20, 2025 9:54 એ એમ (AM)

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે રાજકોટમાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે રાજકોટમાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સત્તાવાર યાદી મુજબ, શ્રી માં...

એપ્રિલ 20, 2025 9:51 એ એમ (AM)

ઉચ્ચ અને ટૅક્નિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે સંસ્કૃત ભાષા શીખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

ઉચ્ચ અને ટૅક્નિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે સંસ્કૃત ભાષા શીખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ગીર સોમનાથ જિલ્લાના...

એપ્રિલ 19, 2025 7:02 પી એમ(PM)

રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન મહતમતાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડોથવાની આગાહી

રાજ્યમાં આગામી બે દિવસ મહતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીસેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. રાજ્યમાં ક્યાંય પણ હિટવેવની...

એપ્રિલ 19, 2025 7:00 પી એમ(PM)

અમદાવાદ મહાનગરપાલિકા હસ્તકની એક હજાર 800ઈમારતો પર વરસાદી  પાણીના સંગ્રહની વ્યવસ્થા કરાશે  

'કેચ ધ રેઇન' અભિયાન અંતર્ગતઅમદાવાદ મહાનગરપાલિકા હસ્તકની આશરે 1800 ઈમારતો પર રૂફ-ટોપ રેઇન-વોટર હાર્વેસ્ટિંગસિસ્ટમ ઇ...

એપ્રિલ 19, 2025 6:58 પી એમ(PM)

ઈલેક્ટ્રિક વાહનો પર ઉચ્ચક વાહન વેરાનો દર6 ટકાથી ઘટાડીને માત્ર એક ટકા કરાયો 

ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા, રાજ્ય સરકારે  ઇલેક્ટ્રીક વાહનો પરનાઉચ્ચક વાહન વેરાનો દર 6 ટકાથી ઘટાડીને માત્ર એક ...

1 49 50 51 52 53 533

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ