ડિસેમ્બર 6, 2024 6:40 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 6:40 પી એમ(PM)
9
નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે તાજેતરમાં યોજાયેલા “ભારતીય આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળા”માં ગરવી ગુર્જરીએ સવા કરોડ રૂપિયાથી વધુના ઉત્પાદનોનું વેચાણ કરવાની સિદ્ધિ હાંસલ કરી
નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે તાજેતરમાં યોજાયેલા “ભારતીય આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળા”માં ગરવી ગુર્જરીએ સવા કરોડ રૂપિયાથી વધુના ઉત્પાદનોનું વેચાણ કરવાની સિદ્ધિ હાંસલ કરી છે. ગરવી ગુર્જરી દ્વારા આ મેળામાં રાજ્યના હાથશાળ અને હસ્તકલા કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલા ઉત્પાદનોનું પ્રદર્શન સહ વેચાણ કરવામ...