પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 4, 2025 7:45 પી એમ(PM)

views 9

ગીર સોમનાથ જિલ્લામાં તાત્કાલીક સેવાઓના કર્મચારીઓ નવા વર્ષે નાગરિકલક્ષી સુવિધા વધુ સરળ બનાવવા સંકલ્પબદ્ધ બન્યાં હતાં

ગીર સોમનાથ જિલ્લામાં કાર્યરત નાગરિક હિતલક્ષી સેવાઓ 108, 181, 1962 અને ખિલખિલાટના કર્મચારીઓએ વેરાવળ ખાતે નવા વર્ષમાં વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે કામ કરવાના અને નાગરિકલક્ષી સેવાઓ વધુ સરળ બનાવવાના સંકલ્પ લીધા હતાં. ઉલ્લેખનીય છે કે, નાગરિકોનો જીવ બચાવવા તેમજ કપરા સમયમાં સત્વરે 108 સેવાના કર્મચારીઓ હંમેશા ખ...

જાન્યુઆરી 4, 2025 7:43 પી એમ(PM)

views 8

આજના ચોથી જાન્યુઆરીના દિવસને વિશ્વ બ્રેઈલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે

આજના ચોથી જાન્યુઆરીના દિવસને વિશ્વ બ્રેઈલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રજ્ઞાચક્ષુ અને આંશિક દ્રષ્ટિ ધરાવતા લોકો માટે સંદેશા વ્યવહારના સાધન તરીકે બ્રેઈલના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે આ દિવસની ઉજવણી કરાય છે. વર્ષ 2018માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ બ્રેઈલ પ્રણાલિના વિચારક લુઈસ બ્રેઈલની જયંતી નિ...

જાન્યુઆરી 4, 2025 7:41 પી એમ(PM)

views 9

અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ભારતીય માનક મેળો યોજાયો હતો

અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ભારતીય માનક મેળો યોજાયો હતો. વિજ્ઞાન, ટેક્નોલોજી અને રોજિંદા જીવનમાં માનક કેટલા ઉપયોગી છે તેની સમજ બાળકોમાં અત્યારથી કેળવાય એ માટે આ મેળાનું આયોજન કરાયું હતું.. ભારતીય માનક બ્યુરોનાં ૭૮મા સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં ભારતીય માનક બ્યુરો અમદાવાદ, સાયન્સ સિટી- અમદાવાદ તેમજ ગુજ...

જાન્યુઆરી 4, 2025 7:38 પી એમ(PM)

views 7

દિવ્યાંગોના પ્રોત્સાહન અને રમત પ્રત્યેની ઋચિ વધારવાના આશય સાથે રાજ્ય સરકાર દ્વારા વિશેષ ખેલ મહાકુંભનું દર વર્ષે આયોજન થાય છે

દિવ્યાંગોના પ્રોત્સાહન અને રમત પ્રત્યેની ઋચિ વધારવાના આશય સાથે રાજ્ય સરકાર દ્વારા વિશેષ ખેલ મહાકુંભનું દર વર્ષે આયોજન થાય છે. ગુજરાત સરકાર દ્વારા યોજાનાર વિશેષ ખેલ મહાકુંભમાં પ્રજ્ઞાચક્ષુ લોકોને હરિફાઇમાં ભાગ લેવા માટેના વિવિધ રમતોના ફોર્મ ભરવાનો પ્રારંભ થઇ ગયો છે જેમાં ક્રિકેટ, ચેસ, તથા એથલેટિકસનો ...

જાન્યુઆરી 4, 2025 7:35 પી એમ(PM)

views 8

સાબરકાંઠા જિલ્લામાં દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાના દ્વારા એક વર્ષમાં એક લાખથી વધુ પશુ- પક્ષીઓને સારવાર આપીને નવું જીવનદાન મળ્યું

સાબરકાંઠા જિલ્લામાં દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાના દ્વારા એક વર્ષમાં એક લાખથી વધુ પશુ- પક્ષીઓને સારવાર આપીને નવું જીવનદાન મળ્યું છે. સાજિલ્લામાં એક કરુણા એનિમલ એમ્બ્યુલન્સ -૧૯૬૨ અને દસ ગામ દીઠ ફરતા કુલ ૧૫ પશુ દવાખાના કાર્યરત છે. પ્રોજેક્ટ ઇન્ચાર્જ પ્રતીક સુથારના જણાવ્યા અનુસાર કરુણા એનિમલ એમ્બ્ય...

જાન્યુઆરી 4, 2025 7:21 પી એમ(PM)

views 13

નવી દિલ્હી ખાતે યોજાયેલી ૬૭મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં સુરેન્દ્રનગરના ભુપેન્દ્ર પટેલે સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો

નવી દિલ્હી ખાતે યોજાયેલી ૬૭મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં સુરેન્દ્રનગરના ભુપેન્દ્ર પટેલે સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. ૫૦ મીટર ફ્રી પિસ્તોલ સ્પર્ધામાં ૬૦૦ માંથી ૪૮૭ પોઇન્ટ સાથે ગોલ્ડ મેડલ મેળવીને પ્રથમ ક્રમ મેળવ્યો હતો.. ભારતભરમાંથી સાત હજાર ૫૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.. ભુપેન્દ્ર પટેલે રા...

જાન્યુઆરી 4, 2025 3:12 પી એમ(PM)

views 13

ઉત્તર રેલવેના જમ્મુ તાવી મથક પર પુનઃવિકાસના કામના કારણે કેટલીક ટ્રેનને આંશિક રીતે રદ કરાઈ છે

ઉત્તર રેલવેના જમ્મુ તાવી મથક પર પુનઃવિકાસના કામના કારણે કેટલીક ટ્રેનને આંશિક રીતે રદ કરાઈ છે. 7થી 13 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરથી ઉપડનારી ગાંધીનગર કેપિટલ - જમ્મુ તાવી એક્સપ્રેસ, 12મી તારીખે સાબરમતી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ અને ભાવનગર ટર્મિનસ - શહીદ કપ્તાન તુષાર મહાજન એક્સપ્રેસ આંશિક રીતે ...

જાન્યુઆરી 4, 2025 3:08 પી એમ(PM)

views 8

આજના ચોથી જાન્યુઆરીના દિવસને વિશ્વ બ્રેઈલ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે

આજના ચોથી જાન્યુઆરીના દિવસને વિશ્વ બ્રેઈલ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. પ્રજ્ઞાચક્ષુ અને આંશિક દ્રષ્ટિ ધરાવતા લોકો માટે સંદેશા વ્યવહારના સાધન તરીકે બ્રેઈલના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે આ દિવસની ઉજવણી કરાય છે. વર્ષ 2018માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ બ્રેઈલ પ્રણાલિના વિચારક લુઈસ બ્રેઈલની જય...

જાન્યુઆરી 4, 2025 3:07 પી એમ(PM)

views 11

દ્વારકા કુરંગા નજીક એક ટ્રાવેલ્સ બસ પલ્ટી જતાં 21 જેટલા મુસાફર ઈજાગ્રસ્ત થયા હતા

દ્વારકા કુરંગા નજીક એક ટ્રાવેલ્સ બસ પલ્ટી જતાં 21 જેટલા મુસાફર ઈજાગ્રસ્ત થયા હતા. આ ઇજાગ્રસ્તમાંથી વધુ ઇજાગ્રસ્ત સાત જેટલા મુસાફરોને સારવાર અર્થે ખંભાળીયા ખસેડવામાં આવ્યા હતા. આ ખાનગી બસમાં 56 લોકો હતા જેઓ અમદાવાદના રખિયાલના સ્થાનિકો હતા જેઓ દ્વારકા દર્શને આવતા હતા ત્યારે અચાનક વળાંક પર ડ્રાઈવર એ સ્...

જાન્યુઆરી 4, 2025 3:05 પી એમ(PM)

views 12

સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા ખેડા જીલ્લાના નાગરિકોને કોર્ટનો ઓર્ડર મેળવીને નાણા પરત કરવામાં આવ્યાં

સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા ખેડા જીલ્લાના નાગરિકોને કોર્ટનો ઓર્ડર મેળવીને નાણા પરત કરવામાં આવ્યાં છે. ખેડા જીલ્લા પોલીસમાં સાયબર ક્રાઇમની નોંધાયેલી ફરિયાદમાંથી 74 જેટલા અરજદારોને પોતાના નાણા પરત કરવાની કાર્યવાહી આરંભાઇ હતી.. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત લોકદરબાર યોજાયો હતો જેમાં જીલ્લો પોલીસ વ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.