પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 8, 2024 8:07 એ એમ (AM) ડિસેમ્બર 8, 2024 8:07 એ એમ (AM)

views 5

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતીની ઝુંબેશમાં મહિલાઓની સહભાગિતાને અતિઆવશ્યક ગણાવી.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે આવનારી પેઢીને સ્વસ્થ અને સશક્ત બનાવવા પ્રાકૃતિક ખેતીની ઝુંબેશમાં મહિલાઓની સહભાગિતાને અતિઆવશ્યક ગણાવી છે. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સુરત જિલ્લા વહીવટીતંત્ર અને આત્માના અધિકારીઓને રાજ્યપાલશ્રીએ આપ્યું માર્ગદર્શન રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સુરત જિલ્લા વહીવટ...

ડિસેમ્બર 8, 2024 8:06 એ એમ (AM) ડિસેમ્બર 8, 2024 8:06 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ BAPS સુવર્ણ મહોત્સવમાં સેવાને ભારતીય સંસ્કૃતિનો મુખ્ય સિદ્ધાંત ગણાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રમુખ સ્વામી મહારાજની 103મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા સુવર્ણ મહોત્સવમાં BAPS સંસ્થાની કામગીરીને બિરદાવી હતી તેમણે જણાવ્યું હતું કે BAPSના કાર્યકરોની કામગીરી ભારતના સમુદ્ધ આધ્યાત્મિક વારસાની ક્ષમતાનો પરિચય સમગ્ર વિશ્વને કરાવે છે. પ્રધાનમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે,ભાર...

ડિસેમ્બર 7, 2024 7:48 પી એમ(PM) ડિસેમ્બર 7, 2024 7:48 પી એમ(PM)

views 4

BAPSના કાર્યકરો દ્વારા કરાયેલા માનવતાના કાર્યોના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો પ્રભાવ અને ક્ષમતામાં વધારો થયો છે:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, BAPSના કાર્યકરો દ્વારા કરાયેલા માનવતાના કાર્યોના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો પ્રભાવ અને ક્ષમતામાં વધારો થયો છે. આજે અમદાવાદમાં બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા – BAPSના કાર્યકર સુવર્ણ મહોત્સવમાં વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધતાં પ્રધ...

ડિસેમ્બર 7, 2024 7:39 પી એમ(PM) ડિસેમ્બર 7, 2024 7:39 પી એમ(PM)

views 4

ગુજરાતની વડી અદાલત ખાતે માળખાગત સુવિધાઓ વધુ મજબૂત કરવા 133 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુર્હત કરાયા

ગુજરાતની વડી અદાલત ખાતે રાજ્યના ન્યાયતંત્રની માળખાગત સુવિધાઓ વધુ મજબૂતકરવા 133 કરોડના વિવિધ પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સૂર્યકાંતે લોકાર્પણ અને ખાતમુર્હત કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કોઇપણ દેશ કે રાજ્યના વિકાસમાં કાયદો...

ડિસેમ્બર 7, 2024 7:36 પી એમ(PM) ડિસેમ્બર 7, 2024 7:36 પી એમ(PM)

views 7

રાજ્યની એકમાત્ર કૃષિ યુનિવર્સીટી કામધેનુ યુનિવર્સીટી ગાંધીનગરને ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્ક તરફથી ફાઇવ સ્ટાર રેટિંગ મળ્યું

રાજ્યની એકમાત્ર કૃષિ યુનિવર્સીટી કામધેનુ યુનિવર્સીટી ગાંધીનગરને ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્ક તરફથી ફાઇવ સ્ટાર રેટિંગ મળ્યું છે.કામધેનુ યુનિવર્સીટીની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. પશુચિકિત્સા અને પશુપાલન, ડેરી અને મત્સ્યવિજ્ઞાન ક્ષેત્રે શિક્ષણ, સંશોઘન અને વિસ્તરણ શિક્ષણન...

ડિસેમ્બર 7, 2024 7:31 પી એમ(PM) ડિસેમ્બર 7, 2024 7:31 પી એમ(PM)

views 4

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં ટી.બી. નિર્મૂલન ઝુંબેશનો ગાંધીનગર ખાતેથી શુભારંભ કરાવ્યો

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં ટી.બી. નિર્મૂલન ઝુંબેશનો ગાંધીનગર ખાતેથી રાજ્યના 16 જિલ્લાઓ અને 4 મહાનગરપાલિકામાં શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, ટી.બી. રોગના નિર્મૂલન માટે કેન્દ્રઅને રાજ્ય સરકાર કટિબધ્ધ છે. ટી.બી.ના નવા કેસ શોધીને તેની સઘન સારવાર કરીને ટી.બી.થી થતાં મૃત્યુદ...

ડિસેમ્બર 7, 2024 7:28 પી એમ(PM) ડિસેમ્બર 7, 2024 7:28 પી એમ(PM)

views 3

માથાદીઠ રક્તદાન, ચક્ષુદાન,અંગદાન અને સેવાભાવી સંગઠનોની સંખ્યામાં ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, માથાદીઠ રક્તદાન, ચક્ષુદાન,અંગદાન અને સેવાભાવી સંગઠનોની સંખ્યામાં ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે. ગાંધીજીના સેવા અને પરોપકારના સંસ્કાર ગુજરાતીઓના ગળથૂંથીમાં જીવે છે. ગુજરાત લોકકલા સેવા ટ્રસ્ટની સ્થાપનાના 35 વર્ષમાં પ્રવેશની ઉજવણી પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ આ મ...

ડિસેમ્બર 7, 2024 7:25 પી એમ(PM) ડિસેમ્બર 7, 2024 7:25 પી એમ(PM)

views 2

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી- NFSU ગાંધીનગરને પ્રતિષ્ઠિત ડેટા સિક્યુરીચી બાય એકેડેમિયા DSCI- 2024 એક્સેલન્સ એવોર્ડ મળ્યો

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી- NFSU ગાંધીનગરને પ્રતિષ્ઠિત ડેટા સિક્યુરીચી બાય એકેડેમિયા DSCI- 2024 એક્સેલન્સ એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ સાઇબર ક્રાઇમ્સ,સાયબર લો અને ડિજીટલ ફોરેન્સિકલ બાય એકેડેમિયા શ્રેણીમાં ક્ષમતા નિર્માણમાં શ્રેષ્ઠતામાટે એનાયત કરવામાં આવ્યો છે. NFSU એ આ નવી શ્રેણીમાં પ્રથમ વખત...

ડિસેમ્બર 7, 2024 7:18 પી એમ(PM) ડિસેમ્બર 7, 2024 7:18 પી એમ(PM)

views 3

મહીસાગર જિલ્લામાં પલ્સ પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત આવતીકાલે ૫ વર્ષ સુધીના અંદાજે ૧ લાખ ૩૭ હજાર ૫૦૦ બાળકોને પોલીયોની રસી પીવડાવવામાં આવશે

મહીસાગર જિલ્લામાં પલ્સ પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત આવતીકાલે ૫ વર્ષ સુધીના અંદાજે ૧ લાખ ૩૭ હજાર ૫૦૦ બાળકોને પોલીયોની રસી પીવડાવવામાં આવશે.જેમાં કુલ ૫૫૦ બુથ પર ૨હજાર ૪૭૭ કર્મચારીઓ ઘ્વારા પોલીયોની રસી પીવડાવવામાં આવશે. જીલ્લામાં કુલ ૫૧૬ સ્થાયી બુથ તેમજ છુટા છવાયા વિસ્તારોમાં રહેતા કુટુંબોના બાળકોને ૧૪...

ડિસેમ્બર 7, 2024 7:15 પી એમ(PM) ડિસેમ્બર 7, 2024 7:15 પી એમ(PM)

views 2

શહેરા તાલુકામાં નગરપાલિકા ટાઉનહોલ ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો

શહેરા તાલુકામાં નગરપાલિકા ટાઉનહોલ ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તાલુકા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને શહેરાના પ્રાંત અધિકારી દ્વારા રવિ કૃષિ મહોત્સવ અંગે પ્રાંસગિક માહિતી આપવામાં આવી હતી. તેમજ ખેતીનિયામક દ્વારા “શ્રી અન્ન”, “જમીન સુધારણા અંગે સોઇલ હેલ્થ કાર્ડ” અને “પ્ર...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.