ડિસેમ્બર 8, 2024 3:13 પી એમ(PM) ડિસેમ્બર 8, 2024 3:13 પી એમ(PM)
3
કૃષિકારોને ખેતી ક્ષેત્રના વિવિધ આયામોને આવરી લઈ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું
અમરેલી જિલ્લામાં તાલુકાવાર આયોજિત રવી કૃષિ મહોત્સવના બીજા દિવસે આજે કૃષિ તજજ્ઞો દ્વારા કૃષિકારોને ખેતી ક્ષેત્રના વિવિધ આયામોને આવરી લઈ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે જિલ્લામાં રવી કૃષિ મહોત્સવમાં કૃષિ તજજ્ઞોએ પ્રાકૃતિક ખેતી ઉપરાંત મિલેટ્સ...