પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 15, 2024 8:12 એ એમ (AM) ડિસેમ્બર 15, 2024 8:12 એ એમ (AM)

views 5

કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે ભાવનગરના પ્રવાસે આવશે.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે ભાવનગરના પ્રવાસે આવશે. શહેરના લોકોની સુખાકારી માટે 149 કરોડ રૂપિયાથી વધુના 11 જેટલા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને બે કરોડ રૂપિયાના એક કામનું લોકાર્પણ કરાશે. શ્રી માંડવિયા ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ ખાતે ભાવનગર મહાનગરપાલિકાન...

ડિસેમ્બર 15, 2024 8:10 એ એમ (AM) ડિસેમ્બર 15, 2024 8:10 એ એમ (AM)

views 3

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદી જુદી યોજનાઓના લોન સહાય વિતરણ કાર્યક્રમમાં મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ ભીખુસિંહ પરમારે 3 લાખ 53 હજાર 407 લાભાર્થીઓને લોનસહાયના ચેક વિતરણ કર્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદી જુદી યોજનાઓના લોન સહાય વિતરણ કાર્યક્રમમાં મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ ભીખુસિંહ પરમારે 3 લાખ 53 હજાર 407 લાભાર્થીઓને લોનસહાયના ચેક વિતરણ કર્યા હતા. આ અંગે ગાંધીનગર સામાજિક વિકસિત જાતિ વિભાગના નિયામક અધિકારી વિક્રમસિંહ જાદવે માહિતી આપી હતી.

ડિસેમ્બર 15, 2024 8:07 એ એમ (AM) ડિસેમ્બર 15, 2024 8:07 એ એમ (AM)

views 6

રાજ્યના જીએસટી એટલે કે, વસ્તુ અને સેવા કર વિભાગે અંદાજે 6 કરોડ 70 લાખ રૂપિયાથી વધુની કરચોરી પકડી પાડી છે.

રાજ્યના જીએસટી એટલે કે, વસ્તુ અને સેવા કર વિભાગે અંદાજે 6 કરોડ 70 લાખ રૂપિયાથી વધુની કરચોરી પકડી પાડી છે.સત્તાવાર યાદી મુજબ, જીએસટી વિભાગે 11 ડિસેમ્બરે ગ્રાહકોને ડિઝાઈનર ડ્રેસ સૂટ અને અન્ય સાધનો સહિત લગ્નના વસ્ત્રો ભાડે આપવાના વેપાર સાથે સંકળાયેલા કુલ 43 વેપારીઓની જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. રાજ્યના...

ડિસેમ્બર 15, 2024 8:04 એ એમ (AM) ડિસેમ્બર 15, 2024 8:04 એ એમ (AM)

views 6

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ તાપી જિલ્લાના સોનગઢના પીપળ ગામથી 21 કરોડથી વધુના ખર્ચે 7 પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કર્યું હતું.

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ તાપી જિલ્લાના સોનગઢના પીપળ ગામથી 21 કરોડથી વધુના ખર્ચે 7 પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કર્યું હતું. આદિવાસી સમુદાયને વિકાસની મુખ્યધારા સાથે જોડવા અને તેમના સર્વાંગી વિકાસ માટે આદિજાતિ વિભાગ માટે 43 કરોડ 74 લાખ રૂપિયાનું વિશેષ બજેટ તૈયાર કરાયું છે. આ અંગે શ્રી હળપતિએ...

ડિસેમ્બર 15, 2024 8:02 એ એમ (AM) ડિસેમ્બર 15, 2024 8:02 એ એમ (AM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના ધોરડો સફેદ રણની મુલાકાતે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના ધોરડો સફેદ રણની મુલાકાતે આવશે. દરમિયાન તેઓ કળા બજાર, ખાદ્ય બજારની મુલાકાત લઈ સાંજે સફેદ રણને નિહાળશે. પશ્ચિમ કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે, આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે ભારતીય ટપાલ વિભાગના “રણોત્સવ 2024-25” વિષયવસ્તુ પર આધારિત વિશેષ ટપાલ કવરનું...

ડિસેમ્બર 14, 2024 7:42 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 7:42 પી એમ(PM)

views 7

સુરત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પી. પી. સવાણી પરિવાર દ્વારા આયોજીત સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતમાં પી. પી. સવાણી પરિવાર દ્વારા આયોજીત સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતાં. પિતાની છત્ર છાયા ગુમાવનારી 111 દિકરીઓના સમૂહ લગ્નોત્સવમાં તેઓ ઉપસ્થિત રહ્યાં હતા. સતત 15 વર્ષથી સમૂહ લગ્નના આ કાર્ય કરીને મહાદાન કર્યું છે તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું. આજે 16માં લગ્ન સમૂ...

ડિસેમ્બર 14, 2024 6:59 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 6:59 પી એમ(PM)

views 10

સુરત: વાહન વ્યવહાર રાજયમંત્રી હર્ષ સંઘવીએ 10 વોલ્વો બસને પ્રસ્થાન કરાવ્યું

રાજ્યના મહાનગરોને એકબીજા સાથે કનેકટ કરવા માટે 10 નવિન હાઈટેક વોલ્વો બસોને સુરત ખાતે ફલેગ ઓફ આપી વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યુ હતું. આ બસો સુરતથી ગાંધીનગર સુધી તથા ગાંધીનગરથી સુરત બે બસો, સુરતથી નહેરૂનગર, નહેરૂનગરથી સુરત ચાર બસો તથા અન્ય ચાર બસો રાજકોટના રૂટ પર નિર્ધારિત કરેલા...

ડિસેમ્બર 14, 2024 6:55 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 6:55 પી એમ(PM)

views 10

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રણોત્સવનો વિધિવત આરંભ કરાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે કચ્છના ધોરડોના સફેદ રણ ખાતે રણોત્સવનો વિધિવત આરંભ કરાવશે. ભૂપેન્દ્ર પટેલ રણોત્સવનો આરંભ કરવા સાથે અહીં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે. સોમવારે સફેદ રણમાં સૂર્યાસ્તનો નઝારો નિહાળ્યા બાદ કોરિક્રિક ખાતે ચેરિયાના જંગલ વિસ્તારનું વિસ્તૃતિકરણના કાર્યોનું લોકાર્પણ ક...

ડિસેમ્બર 14, 2024 6:38 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 6:38 પી એમ(PM)

views 2

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ સાત પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કર્યું

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ સોનગઢ તાલુકાના પીપળ ગામેથી 21 કરોડથી વધુના ખર્ચે સાત પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કરીને વિકાસની ભેટ આપી હતી. મોરબીના ત્રાજપર, માળિયા-વનાળીયા, જવાહરનગર તથા ભડિયાદ જિલ્લા પંચાયતમાં જે વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા તેનું આજે ક્રિષ્ના સિરામિક ખાતે યોજાયેલ કાર્યક્ર...

ડિસેમ્બર 14, 2024 6:33 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 6:33 પી એમ(PM)

views 5

રાજ્યભરના વિવિધ જીલ્લાઓમાં આજે લોક અદાલતનું આયોજન કરાયું

રાજ્યભરના વિવિધ જીલ્લાઓમાં આજે લોક અદાલતનું આયોજન કરાયું હતું. જેમાં ગાંધીનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા યોજાયેલી લોક અદાલતમાં બેન્કિગ, ફાઈનાન્સ, અકસ્માત વીમા કંપનીના કલેઈમ, RTO મેમો સહિતના કેસોનું સમાધાન કરાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ અદાલતમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી, જેમા...