જાન્યુઆરી 4, 2025 7:47 પી એમ(PM) જાન્યુઆરી 4, 2025 7:47 પી એમ(PM)
4
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ- 2025નું આયોજન કરાશે
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ- 2025નું આયોજન કરાશે. રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આગામી 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન આ મહોત્સવનું આયોજન કરાશે. જેમાં શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે 51 ...