જાન્યુઆરી 13, 2025 7:48 પી એમ(PM) જાન્યુઆરી 13, 2025 7:48 પી એમ(PM)
4
રાજ્ય સરકારે ઉત્તર,મધ્ય અને દક્ષિણ ગુજરાતના માર્ગો ચારમાર્ગી કરવા તથા મુખ્ય પુલ બનાવવા 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્ય સરકારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના માર્ગો ચારમાર્ગીય કરવા તથા મુખ્ય પુલ બનાવવા માટે ૨૯૪ કરોડ રૂપિયા ફાળવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઉત્તર ગુજરાતના વિસનગર-વિજાપુર ૨૪ કિલોમીટર માર્ગને ચારમાર્ગીય કરવા ૧૩૬ કરોડ રૂપિયા,તેમજ મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો આણંદ-કરમસદ-સોજીત્રા રોડ ચાર...