જાન્યુઆરી 13, 2025 4:04 પી એમ(PM) જાન્યુઆરી 13, 2025 4:04 પી એમ(PM)
3
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ધંધુસર ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતએ જણાવ્યુ છે, કે આપણે સારૂ સ્વાસ્થ્ય જાળવવું હશે તો સ્વાસ્થ્યપ્રદ ખોરાક લેવો પડશે. સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદન પ્રાકૃતિક કૃષિ દ્વારા જ પ્રાપ્ત થશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ધંધુસર ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. રાજ્યપાલ શ્રી એ પ્રાકૃતિક કૃષિના વિવિધ ...