પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 15, 2025 8:10 એ એમ (AM) જાન્યુઆરી 15, 2025 8:10 એ એમ (AM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેમના સંસદીય વિસ્તાર એવા માણસા, કલોલમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસની રાજ્યની મુલાકાતે છે.ત્યારે આજે તેઓ તેમના મત વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.માણસા, કલોલ અને ઘૂમા ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આજે તેઓ માણસા સર્કિટ હાઉસ, ગોલથરા ખાતે સગર્ભાઓને લાડુનું વિતરણ કરશે, કલોલના નારદીપુરમાં રામજ...

જાન્યુઆરી 14, 2025 7:36 પી એમ(PM) જાન્યુઆરી 14, 2025 7:36 પી એમ(PM)

views 4

સુરતના અડાજણ રિવરફન્ટ પાસે આજે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાયો હતો

સુરતના અડાજણ રિવરફન્ટ પાસે આજે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાયો હતો. જેમાં દેશ- વિદેશના 75 પતંગબાજોએ ભાગ લીધો હતો.સુરતના આંગણે દેશ-વિદેશના પતંગબાજોએ પોતાની વિવિધ શૈલીઓ પ્રદર્શિત કરી હતી.પતંગબાજોની સાથે સુરતના પતંગના શોખીનો પતંગબાજો પણ જોડાયા હતા.દીવના નાગવા બીચ ત​થા ઘોઘલા બીચ ખાતે પતંગ મહોત્સવનું ભવ્ય...

જાન્યુઆરી 14, 2025 7:35 પી એમ(PM) જાન્યુઆરી 14, 2025 7:35 પી એમ(PM)

views 4

રાજ્યમાં ઉતરાયણ પર્વની ઉજવણી દરમિયાન 108 એમ્બ્યુલન્સ સેવાનો સાંજના 6 વાગ્યા સુધીમાં 3 હજાર 707  ઈમરજન્સી કોલ મળ્યા હતા

રાજ્યમાં ઉતરાયણ પર્વની ઉજવણી દરમિયાન 108 એમ્બ્યુલન્સ સેવાનો સાંજના 6 વાગ્યા સુધીમાં 3 હજાર 707  ઈમરજન્સી કોલ મળ્યા હતા. 108 ઈમરજન્સી સેવાના જણાવ્યા મુજબ રાજ્યમાં આજે ઉતરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી દરમિયાન પતંગની દોરીના કારણે અનેક લોકોને ઈજા થવા પામી છે. સવારથી જ અલગ અલગ શહેરોમાં ઈમજન્સી ફરિયાદો...

જાન્યુઆરી 14, 2025 7:31 પી એમ(PM) જાન્યુઆરી 14, 2025 7:31 પી એમ(PM)

views 3

પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં આજે રાજવી  સિધ્ધરાજ જયસિંહ સોલંકીના નિર્વાણ દિવસને લઈને પતંગો નહીં ચગાવવાની પરંપરા આજે પણ જળવાયેલી છે

સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણની કરાઇ હતી. ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં આજે રાજવી  સિધ્ધરાજ જયસિંહ સોલંકીના નિર્વાણ દિવસને લઈને પતંગો નહીં ચગાવવાની પરંપરા આજે પણ જળવાયેલી છે. અમારા પાટણના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે શહેરમાં સિધ્ધરાજ જયસિંહના અવસાન દિવસના માનમાં શોક મનાવીને ઉતરાયણના દિવસે પતં...

જાન્યુઆરી 14, 2025 7:30 પી એમ(PM) જાન્યુઆરી 14, 2025 7:30 પી એમ(PM)

views 24

“અંગદાન મહાદાન” મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી ગુજરાત રાજ્ય અંગદાન ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્યું છે

“અંગદાન મહાદાન” મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી ગુજરાત રાજ્ય અંગદાન ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્યું છે. છેલ્લા છ વર્ષમાં રાજ્યમાં 583 બ્રેઈન ડેથ વ્યક્તિઓના અંગોના દાન થકી કુલ 1 હજાર 812 અંગોનું દાન મળેલું છે. જેમાં કિડની ટ્રાન્સપ્લાન્ટમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં મોખરે છે. અંગદાન માટે કાર્યરત સ્ટે...

જાન્યુઆરી 14, 2025 7:28 પી એમ(PM) જાન્યુઆરી 14, 2025 7:28 પી એમ(PM)

views 1

મકરસંક્રાતિના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં સૂર્યપૂજા, ગૌપૂજા સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

મકરસંક્રાતિના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં સૂર્યપૂજા, ગૌપૂજા સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યોમાં ભક્તોએ લાભ લીધો હતો. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ કહ્યું હતું કે, સોમનાથના ગૌપૂજનમાં ઓનલાઈન ભક્તો પણ જોડાયા હતા.સાળંગપુર ધા...

જાન્યુઆરી 14, 2025 7:26 પી એમ(PM) જાન્યુઆરી 14, 2025 7:26 પી એમ(PM)

views 3

ભગવાન રામ અને માતા શબરી મિલન દિવસ નિમિત્તે આજે ડાંગના પંપા સરોવરથી શબરી ધામ સુધીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

ભગવાન રામ અને માતા શબરી મિલન દિવસ નિમિત્તે આજે ડાંગના પંપા સરોવરથી શબરી ધામ સુધીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ. આ પ્રસંગે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજને હજારો વર્ષોથી પરંપરા મુજબ સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર અનેકવિધ પગલા લઈ રહી છે.આ પ્રસંગે બાલયોગી પ...

જાન્યુઆરી 14, 2025 7:24 પી એમ(PM) જાન્યુઆરી 14, 2025 7:24 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઈન અને ઘાટલોડીયા પોલીસ મથકનું ખાતમુર્હૂત કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઈન અને ઘાટલોડીયા પોલીસ મથકનું ખાતમુર્હૂત કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા ઘાટલોડીયા પોલીસ મથક બિલ્ડીંગ અને 920 પોલીસ પરિવાર માટેના 13 માળના 18 બ્લોકન...

જાન્યુઆરી 14, 2025 8:31 એ એમ (AM) જાન્યુઆરી 14, 2025 8:31 એ એમ (AM)

views 15

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અને કલેક્ટર કચેરી, છોટાઉદેપુર દ્વારા ઉત્તરાયણ – ૨૦૨૫ના તહેવાર નિમિત્તે દુર્ઘટનાઓ ટાળવા માટે પતંગ રસીકોને મહત્વના સૂચનો

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અને કલેક્ટર કચેરી, છોટાઉદેપુર દ્વારા ઉત્તરાયણ – ૨૦૨૫ના તહેવાર નિમિત્તે દુર્ઘટનાઓ ટાળવા માટે પતંગ રસીકોને મહત્વના સૂચનો કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર આપત્તિ વ્યવસ્થાપન ધ્રુપેનભાઈ પટેલે જણાવ્યું હતું કે પતંગ રસીયાઓએ પતંગ ઉડાડતા સમયે પ્રાથ...

જાન્યુઆરી 14, 2025 8:29 એ એમ (AM) જાન્યુઆરી 14, 2025 8:29 એ એમ (AM)

views 6

મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓના જીવ બચાવવા 10 દિવસીય કરૂણા અભિયાન-2025નો પ્રારંભ કરાયો છે.

મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓના જીવ બચાવવા 10 દિવસીય કરૂણા અભિયાન-2025નો પ્રારંભ કરાયો છે. મક્રરસંક્રાંતિ પર્વ દરમિયાન એકપણ અબોલ પક્ષીનો જીવ ન જાય તે માટે પશુપાલન વિભાગ, વન વિભાગ દ્વારા ૧૯૬૨ હેલ્પલાઇન સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં 10 તથા ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.