પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 15, 2025 2:09 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 2:09 પી એમ(PM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસની રાજ્યની મુલાકાતે છે. ત્યારે હાલ તેઓ તેમના મત વિસ્તારમાં માણસામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. અમિત શાહ આજે માણસા સર્કિટ હાઉસ, ગોલથરા ખાતે સગર્ભાઓને લાડુનું વિતરણ કરશે, તેઓ કલોલના નારદીપુરમાં રામજીમંદિરમાં સાધનોનું વિ...

જાન્યુઆરી 15, 2025 8:34 એ એમ (AM) જાન્યુઆરી 15, 2025 8:34 એ એમ (AM)

views 2

ઉતરાયણના દિવસે ઉંધિયું ખાવાની પરંપરા છે.

ઉતરાયણના દિવસે ઉંધિયું ખાવાની પરંપરા છે.ઉંધીયુ 150 થી 200 રૂપીયા કિલો વેચાતું હતુ.અંબાજીમાં ઉંધીયાના 12થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. જ્યાં 5 થી 7 હજાર કીલો ઉંધીયાની સાથે જલેબી અને ફાફડા વેચાયા હતા.

જાન્યુઆરી 15, 2025 8:33 એ એમ (AM) જાન્યુઆરી 15, 2025 8:33 એ એમ (AM)

views 4

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પહેલા દિવસથી જ દેશ દુનિયામાંથી પતંગ રસિકો ઉમટી રહ્યા છે.

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પહેલા દિવસથી જ દેશ દુનિયામાંથી પતંગ રસિકો ઉમટી રહ્યા છે.આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આકાશ અનોખી અને રંગબેરંગી પતંગોથી ભરાયેલું જોવા મળ્યું. સાથે જ આ પતંગ મહોત્સવમાં બાળકોએ પતંગો ઉડાવીને આનંદ માણ્યો.

જાન્યુઆરી 15, 2025 8:31 એ એમ (AM) જાન્યુઆરી 15, 2025 8:31 એ એમ (AM)

views 9

મહિલા ક્રિકેટમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની એકદિવસીય શ્રેણીની અંતિમ મેચ આજે ગુજરાતના રાજકોટમાં રમાશે. મેચ સવારે ૧૧ વાગ્યે શરૂ થશે.

મહિલા ક્રિકેટમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની એકદિવસીય શ્રેણીની અંતિમ મેચ આજે ગુજરાતના રાજકોટમાં રમાશે. મેચ સવારે ૧૧ વાગ્યે શરૂ થશે. ભારતે પહેલી બે મેચ જીતીને શ્રેણી જીતી લીધી છે. ભારતે પહેલી મેચ છ વિકેટથી જીતી હતી. બીજી મેચમાં, ભારતીય ટીમે 5 વિકેટે 370 રન બનાવ્યા, જે એકદિવસીય મેચોમાં તેનો અ...

જાન્યુઆરી 15, 2025 8:28 એ એમ (AM) જાન્યુઆરી 15, 2025 8:28 એ એમ (AM)

views 4

બેટ દ્વારકા અને ઓખામાં સતત ચોથા દિવસે પણ તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી યથાવત..

બેટ દ્વારકામાં મેગા ડીમોલેશન સતત ચોથા દિવસે પણ ચાલુ રાખવામાં આવ્યું હતું. ત્યારે ઓખા નજીક આવેલા અનઅધિકૃત દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ સ્ટાફ તથા દ્વારકા વહીવટી તંત્રએ ગઈકાલે સવાર થીજ બેટ દ્વારકાના બાલાપર વિસ્તારની સાથે સાથે ઓખા ડાલડા બંદર ખાતે પણ ડીમોલેશન હાથ ...

જાન્યુઆરી 15, 2025 8:25 એ એમ (AM) જાન્યુઆરી 15, 2025 8:25 એ એમ (AM)

views 4

સામાજીક સંસ્થાઓ અબોલ જીવોને બચાવી રહી છે.

ઉત્તરાયણના દિવસો દરમિયાન અનેક અબોલજીવો ઘાયલ થતા હોય છે અનેક કોઈક સંજોગો વસાત મૃત્યુ પણ પામતા હોય છે.ત્યારે અનેક સામાજીક સંસ્થાઓ અબોલ જીવોને બચાવી રહી છે. ત્યારે મહેસાણાના રાજ્યસભાના સાંસદ મયંક નાયકે પક્ષીઓને દોરીથી બચાવવા માટે અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત પક્ષીઓને દોરીથી બચાવવા માટે દોરીના ગુંચડ...

જાન્યુઆરી 15, 2025 8:22 એ એમ (AM) જાન્યુઆરી 15, 2025 8:22 એ એમ (AM)

views 8

નાના ભૂલકાઓથી લઈ સૌ કોઈ પંતગ રસીયાઓ આજે વાસી ઉત્તરાયણની મોજ માણી રહ્યા છે.

નાના ભૂલકાઓથી લઈ સૌ કોઈ પંતગ રસીયાઓ આજે વાસી ઉત્તરાયણની મોજ માણી રહ્યા છે.ગઈકાલે ઉત્તરાયણના દિવસે અબાલવૃદ્ધ સહિત દરેક વ્યક્તિએ પતંગ ચગાવીને મોજ માણી હતી. પરંતુ આ તહેવારની મજા અબોલ પશુ-પક્ષીઓ માટે સજા બની જાય છે.ત્યારે પતંગની દોરીથી ઘણા પક્ષીઓ ઘાયલ થયા છે.જેમની સારવાર માટે વહેલી સવારથી જ ઉત્તરાયણના દ...

જાન્યુઆરી 15, 2025 8:20 એ એમ (AM) જાન્યુઆરી 15, 2025 8:20 એ એમ (AM)

views 5

સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણનું પર્વ હર્ષોલ્લાસ સાથે મનાવાયું હતું.

સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણનું પર્વ હર્ષોલ્લાસ સાથે મનાવાયું હતું ત્યારે રાજકિય નેતાઓએ પણ કાર્યકર્તાઓ અને પરિવારજનો સાથે તેની ઉજવણી કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગરમાં પરિવાર સાથે પતંગોત્સવ મનાવ્યો હતો જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રીએ સાબરમતીમાં પણ ધારાસભ્ય સાથે પત...

જાન્યુઆરી 15, 2025 8:14 એ એમ (AM) જાન્યુઆરી 15, 2025 8:14 એ એમ (AM)

views 4

પતંગની દોરી વાગવાને કારણે મહેસાણામાં બે સહિત રાજ્યભરમાં ચાર લોકોના મોત

ગઇકાલના દિવસ દરમિયાન મહેસાણામાં બે અને પંચમહાલ અને સુરેન્દ્રનગરના પાટડીમાં એક વ્યક્તિ સહિત ચારના મોત થયા હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે.ઉત્તરાયણનું પર્વ ગઇકાલે હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યું હતું. ચાઇનિઝ દોરીનો પ્રતિબંધ હોવા છતા પણ કેટલાંક લોકોએ તેનો ઉપયોગ કરતાં અકસ્માતના અનેક બનાવો બન્યા હતા.જેમા...

જાન્યુઆરી 15, 2025 8:12 એ એમ (AM) જાન્યુઆરી 15, 2025 8:12 એ એમ (AM)

views 2

ઉત્તરાયણના પર્વની શાંતિપૂર્ણ, આનંદ , ઉલ્લાસ અને હર્ષોલ્લાસ સાથે પતંગ રસિયાઓએ ઉંધિયા જલેબીની જયાફત સાથે ઉજવણી કરી.

રાજ્યમાં ગઇકાલે પંતગોત્સવની શાંતિપૂર્ણ રીતે અને આનંદ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.પતંગ ચગાવવાને લાયક પવન હોવાને કારણે ઉત્તરાયણની સપરિવાર ધાબાઓ અને અગાસીઓ ઉપર ઉજવણી કરી હતી. સવારથી જ રાજ્યભરનું અવકાશ રંગબેરંગી પતંગોથી મેઘધનુષી રંગે રંગાઇ ગયું હતું.પતંગબાજોની આનંદ અને ઉત્સાહની ચિચિયારીઓ સાથે ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.