જાન્યુઆરી 18, 2025 7:13 પી એમ(PM) જાન્યુઆરી 18, 2025 7:13 પી એમ(PM)
3
રાજ્ય સરકાર દ્વારા રવી માર્કેટિંગ સિઝન અંતર્ગત 2 હજાર 425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાશે
રાજ્ય સરકાર દ્વારા રવી માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત 2 હજાર 425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાશે. આ માટે 13 જાન્યુઆરી સુધીમાં રાજ્યભરમાંથી 33 હજાર 863 ખેડૂતોએ નોંધણી કરાવી છે. હાલમાં પણ ઑનલાઈન નોંધણી પ્રક્રિયા કાર્યરત છે. પહેલી માર્ચથી શરૂ થનારી ઘઉંની ખરીદી માટે 194 ખરીદ કેન્દ્ર...