પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 23, 2025 8:56 એ એમ (AM) જાન્યુઆરી 23, 2025 8:56 એ એમ (AM)

views 10

રાજ્યમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, પાલિકા સહિતની ચૂંટણી માટે તૈયારી શરૂ કરવામાં આવી

રાજ્યમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, પાલિકા સહિતની ચૂંટણી માટે તૈયારી શરૂ કરવામાં આવી છે. ત્યારે પોરબંદર જિલ્લાના રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની ચુંટણી આગામી 6 ફેબ્રુઆરીએ યોજાશે. જયારે રાણાવાવ તાલુકા પંચાયતની રામગઢ 10 નંબરની સીટ માટે 16મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. 18મી ફેબ્રુઆરીના મત ગણતરી ક...

જાન્યુઆરી 23, 2025 8:54 એ એમ (AM) જાન્યુઆરી 23, 2025 8:54 એ એમ (AM)

views 4

વિશેષ ટ્રૅન શરૂ કરાતા સાંસદ હરિભાઈ પટેલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો હતો

મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પ્રયાગરાજના મહાકુંભ માટે ટ્રૅન અને કૉચ વધારવા માગ કરી હતી. અમદાવાદ વાયા મહેસાણા થઈ પ્રયાગરાજ માટે વિશેષ ટ્રૅન શરૂ કરાતા સાંસદશ્રીએ રેલવે મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

જાન્યુઆરી 23, 2025 8:51 એ એમ (AM) જાન્યુઆરી 23, 2025 8:51 એ એમ (AM)

views 3

જંત્રી દર ઓછા કરવા માટે 6753 અને વધારવા માટે 1755 અરજીઓ આવી

રાજ્ય સરકારે પ્રસિદ્ધ કરેલી મુસદ્દારૂપ જંત્રી અંગે લોકો દ્વારા બે મહિનામાં ૧૧ હજારથી વધુ વાંધા સૂચનો મળ્યા છે. જેમાંથી ૫૪૦૦ જેટલા શહેરી વિસ્તારમાંથી જ્યારે ૫૬૦૦થી વધુ ગ્રામ્ય વિસ્તારમાંથી આવ્યા છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જંત્રી દર ઓછા કરવા માટે ૬૭૫૩ , જંત્રી દર વધારવા માટે ૧૭...

જાન્યુઆરી 22, 2025 7:58 પી એમ(PM) જાન્યુઆરી 22, 2025 7:58 પી એમ(PM)

views 3

દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના વેરસલપર ગામના સરપંચ અને પાણી સમિતિના પ્રમુખ ઉપસ્થિત રહેશે

દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના વેરસલપર ગામના સરપંચ અને પાણી સમિતિના પ્રમુખ ઉપસ્થિત રહેશે. કેન્દ્રના જળશક્તિ મંત્રાલયે વેરસલપર ગામના સરપંચ અને પાણી સમિતિના પ્રમુખ રવિલાલ વાલાણી તથા નીતાબેન વાલાણીની પસંદગી કરી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ખાસ મહેમાન તરીકે ...

જાન્યુઆરી 22, 2025 7:54 પી એમ(PM) જાન્યુઆરી 22, 2025 7:54 પી એમ(PM)

views 6

નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન વિવિધ રાજ્યો દ્વારા અલગ અલગ થીમ આધારિત ટેબ્લો રજૂ થશે

નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન વિવિધ રાજ્યો દ્વારા અલગ અલગ થીમ આધારિત ટેબ્લો રજૂ થશે. આ ટેબ્લોમાં રજૂ થનાર સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધા દિલ્હી ખાતે યોજાઈ ગઈ. જેમાં ગુજરાત ટેબ્લો સાથે ગયેલા કલાકારો દ્વારા રજૂ કરવામાં આવેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિ ‘મણિયારા રાસ નૃત્ય’ ત્રીજા ક્રમે વિજે...

જાન્યુઆરી 22, 2025 7:51 પી એમ(PM) જાન્યુઆરી 22, 2025 7:51 પી એમ(PM)

views 3

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT)નો  40મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT)નો  40મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો.આ કાર્યક્રમમાં નિફટની વિદ્યાર્થીની અનુષ્કા અગ્રવાલ દ્વારા બ્રોકન ડોરપુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા નિફટ કોલેજ વિશે જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા ...

જાન્યુઆરી 22, 2025 7:50 પી એમ(PM) જાન્યુઆરી 22, 2025 7:50 પી એમ(PM)

views 2

લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીના ઉપયોગથી રાજ્યમાં નવી ૬૦૭ આંગણવાડી-નંદઘરનું નિર્માણ કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી નિર્માણ કાર્યનો ડિજિટલ શુભારંભ કરાવ્યો હતો

લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીના ઉપયોગથી રાજ્યમાં નવી ૬૦૭ આંગણવાડી-નંદઘરનું નિર્માણ કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી નિર્માણ કાર્યનો ડિજિટલ શુભારંભ કરાવ્યો હતો.રાજ્ય સરકારના સાહસ GSPC તથા તેની ગ્રુપ કંપનીઓ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR અંતર્ગત આંગણવાડીઓનું અદ્યતન સુવિધાઓ સ...

જાન્યુઆરી 22, 2025 7:48 પી એમ(PM) જાન્યુઆરી 22, 2025 7:48 પી એમ(PM)

views 4

પંદરમી ગુજરાત વિધાનસભાનું છઠ્ઠુ સત્ર 19 ફેબ્રુઆરીથી મળશે

પંદરમી ગુજરાત વિધાનસભાનું છઠ્ઠુ સત્ર 19 ફેબ્રુઆરીથી મળશે .28 માર્ચ સુધી ચાલનાર આ બજેટ સત્રમાં કુલ 27 બેઠકો મળશે .નાણા મંત્રી કનુભાઈ દેસાઈ 20મી ફેબ્રુઆરીએ વર્ષ 2025- 26નું બજેટ રજૂ કરશે.. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પંદરમી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્ર વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, 26 દિવસ ચ...

જાન્યુઆરી 22, 2025 3:06 પી એમ(PM) જાન્યુઆરી 22, 2025 3:06 પી એમ(PM)

views 6

ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ મગફળી ખરીદી માં ગેરરીતિ ના આક્ષેપને ફગાવ્યાં છે

ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ મગફળી ખરીદી માં ગેરરીતિ ના આક્ષેપને ફગાવ્યાં છે.તેમણે કહ્યું હતું કે  ગુજકોમાસોલને મગફળીની ખરીદી ની જવાબદારી આપી છે.તેમણે કહ્યું હતું કે રાજ્યના કોઇપણ સેન્ટર માં કોઈપણ અ વ્યવહાર સામે કડક પગલા ભરવામાં આવશે..તેમણે કહ્યું હતું કે જે ધારાસભ્ય દ્વારા ખરીદી અંગે આક્ષેપ કરવામાં ...

જાન્યુઆરી 22, 2025 3:04 પી એમ(PM) જાન્યુઆરી 22, 2025 3:04 પી એમ(PM)

views 5

કચ્છના  ધોરડો ખાતે રાજ્યની તમામ જિલ્લા પંચાયતના પ્રમુખની પરિષદ યોજાઇ હતી. જેમાં 5 જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા

કચ્છના  ધોરડો ખાતે રાજ્યની તમામ જિલ્લા પંચાયતના પ્રમુખની પરિષદ યોજાઇ હતી. જેમાં 5 જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિવિધ ઠરાવોને મંજૂરી અપાઈ હતી, આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પણ એક કરોડ રૂપિયાના વિકાસકામો સૂચવી શકશે, તેવી મુખ્યમંત્રી દ્વારા અપાયેલી ખાતરી બદલ આભાર પ્રસ્તાવને પણ સ...