ઓક્ટોબર 18, 2024 7:40 પી એમ(PM)
‘ઇન્ડિયા કેમ 2024’ સંમેલનને સંબોધિત કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે સુદ્રઢ ઔદ્યોગિક અને લોજિસ્ટીક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પરિણામે ગુજરાત ભારતનું પેટ્રો હબ બન્યું
મુંબઈમાં આયોજીત ‘ઇન્ડિયા કેમ 2024’ના દ્વીવાર્ષિક સંમેલનને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે દ...