પ્રાદેશિક સમાચાર

માર્ચ 1, 2025 7:19 પી એમ(PM) માર્ચ 1, 2025 7:19 પી એમ(PM)

views 9

ગુજરાત જાહેર સેવા આયોગ-GPSC દ્વારા આગામી પરીક્ષાઓનુ સમય પત્રક નક્કી કરાયું છે

ગુજરાત જાહેર સેવા આયોગ-GPSC દ્વારા આગામી પરીક્ષાઓનુ સમય પત્રક નક્કી કરાયું છે. ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ તથા ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧/૨ ની પ્રિલીમ પરીક્ષાઓ આગામી 20 એપ્રિલ અને મુખ્ય પરીક્ષા 20 થી 29 એપ્રિલ દરમિયાન લેવાશે. GPSC દ્વારા પરીક્ષાઓ બાદ પરિણામનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. આ અંગે વધુ મ...

માર્ચ 1, 2025 7:17 પી એમ(PM) માર્ચ 1, 2025 7:17 પી એમ(PM)

views 4

બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે રોપ-વેની સુવિધા 6 દિવસ માટે બંધ રહેશે

બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે રોપ-વેની સુવિધા 6 દિવસ માટે બંધ રહેશે. બનાસકાંઠા જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે સમારકામને લઈને તારીખ 3 માર્ચ થી 8 માર્ચ સુધી રોપ-વે સુવિધા બંધ રહેશે. તારીખ 9 માર્ચથી રોપ-વે સુવિધા રાબેતા મુજબ શરૂ રહેશે.

માર્ચ 1, 2025 7:15 પી એમ(PM) માર્ચ 1, 2025 7:15 પી એમ(PM)

views 1

આજના ઇનોવેટિવ વિદ્યાર્થીઓ વિકસિત ભારતની અર્થવ્યવસ્થા માટે મક્કમ આધાર બની રહેશે

આજના ઇનોવેટિવ વિદ્યાર્થીઓ વિકસિત ભારતની અર્થવ્યવસ્થા માટે મક્કમ આધાર બની રહેશે. પાટણના સિદ્ધપુરની આગાખાન શાળામાં અટલ ટિંકરિંગ લેબનું ઉદ્ઘાટન કરતાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આમ જણાવ્યું હતું. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવેલી અટલ ટિંકરિંગ લેબ નવીનતા અને ટેકનોલોજીન...

માર્ચ 1, 2025 7:11 પી એમ(PM) માર્ચ 1, 2025 7:11 પી એમ(PM)

views 7

ગુજરાત વ્યૂહાત્મક પહેલ અને માળખાકીય વિકાસ દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા-AI ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે

ગુજરાત વ્યૂહાત્મક પહેલ અને માળખાકીય વિકાસ દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા-AI ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેતૃત્વ હેઠળ, નવપ્રયોગ, સુશાસન, અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી શ્રેણીબદ્ધ વ્યૂહાત્મક પહેલો દ્વારા Alને વેગ આપવામાં નોંધપાત્ર પ્રગ...

માર્ચ 1, 2025 7:09 પી એમ(PM) માર્ચ 1, 2025 7:09 પી એમ(PM)

views 2

સુરત ઝોન કક્ષાનો ‘’પોષણ ઉત્સવ-૨૦૨૪‘’ નો કાર્યક્રમ ગુજરાત વિધાનસભા નાયબ દંડક વિજય પટેલના અધ્યક્ષ સ્થાને વઘઇ ખાતે યોજવામાં આવ્યો હતો

સુરત ઝોન કક્ષાનો ‘’પોષણ ઉત્સવ-૨૦૨૪‘’ નો કાર્યક્રમ ગુજરાત વિધાનસભા નાયબ દંડક વિજય પટેલના અધ્યક્ષ સ્થાને વઘઇ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં આઈસીડીએસ અને આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પોષણ ઉત્સવ-૨૦૨૪ માં સુરત,વલસાડ, નવસારી, ભરૂચ, તાપી, નર્મદા અને ડાંગ જિલ્લાની બહેનોએ કાર્યક્રમ સ્થળે વ...

માર્ચ 1, 2025 7:07 પી એમ(PM) માર્ચ 1, 2025 7:07 પી એમ(PM)

views 7

ગુજરાતમાં પ્રથમવાર ધોરણ 10 ના બે પ્રજ્ઞા ચક્ષુ વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ મેથ્સ સાથે લેપટોપ પર પરીક્ષા આપી છે

સુરતમાં અંધજન શિક્ષણ મંડળ સંચાલિત શાળામાં ચાલુ વર્ષે ધોરણ 10 ના કુલ 13 વિદ્યાર્થીઓ માંથી 11 વિદ્યાર્થીઓ રાઇટરની મદદથી પરીક્ષા આપી રહ્યા છે જ્યારે બે વિદ્યાર્થીઓ રાઇટરની મદદ લીધા વિના પેપર જાતે ટાઈપ કરીને લેપટોપ પર પરીક્ષા આપી રહ્યા છે આજરોજ ધોરણ 10 નું સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ નું પેપર હતું....

માર્ચ 1, 2025 7:05 પી એમ(PM) માર્ચ 1, 2025 7:05 પી એમ(PM)

views 4

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું આગામી પાંચ વર્ષમાં ચાર કરોડ નોકરી માટે 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું આગામી પાંચ વર્ષમાં ચાર કરોડ નોકરી માટે 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. રાજકોટમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના બજેટ અંગે માહિતી આપતા શ્રી માંડવિયાએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે યુવાનોને દેશની 500 જેટલી મહત્વની પ્રીમિયમ પ્રકારની કંપનીઓમાં એક...

માર્ચ 1, 2025 7:04 પી એમ(PM) માર્ચ 1, 2025 7:04 પી એમ(PM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે આજે કચ્છના ખડીર બેટ સ્થિત ધોળાવીરાની મુલાકાત લીધી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે આજે કચ્છના ખડીર બેટ સ્થિત ધોળાવીરાની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન શ્રીમતી મુર્મુએ હડપ્પન સંસ્કૃતિ, રહેણીકરણી, મહાનગરમાં જળસંગ્રહ તથા નિકાલની અદ્ભુત વ્યવસ્થા તેમજ વિશાળ દીવાલો વિશે વિગતવાર માહિતી મેળવી હતી. ચાર દિવસના પ્રવાસ દરમિયાન શ્રીમતી મૂર્...

માર્ચ 1, 2025 7:02 પી એમ(PM) માર્ચ 1, 2025 7:02 પી એમ(PM)

views 7

પંચમહાલ જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં ટી.એચ.આર. અને મિલેટ માંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી

પંચમહાલ જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં ટી.એચ.આર. અને મિલેટ માંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિવિધતાસભર પાકો જેવા કે બાજરી, જુવાર, નાગલી કાંગ, બંટી કોદરી, વરી વગેરેનો સમાવેશ થાય છે. જેમાં મોટા ભાગના પાકોનું મૂળ ઉત્પાદન સ્થાન ભારત છે અને તે પાકોને ભારતના પ્રચીન અને ગુણકારી પા...

માર્ચ 1, 2025 6:59 પી એમ(PM) માર્ચ 1, 2025 6:59 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે “કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ” વિષય પર પોસ્ટ-બજેટ વેબિનાર યોજાયો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે “કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ” વિષય પર પોસ્ટ-બજેટ વેબિનાર યોજાયો હતો. જેમાં સમગ્ર દેશમાંથી અનેક ખેડૂતો જોડાયા હતા. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના પણ અનેક ખેડૂતો હાજર રહ્યા હતા. વેબીનારમાં શ્રી મોદીએ ખેડૂતોને લગતી લગતી અનેક યોજનાઓ અને લાભો વિશે જણાવ્યુ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.