માર્ચ 5, 2025 3:19 પી એમ(PM) માર્ચ 5, 2025 3:19 પી એમ(PM)
5
સેમિકંડક્ટર નીતિ લાગુ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સેમિકંડક્ટર નીતિ લાગુ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ગાંધીનગરમાં ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ અંતર્ગત IESA વિઝન સમિટ અને ISPEC કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી પટેલ હાજર રહ્યા. આ ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં સેમિકન્ડકટર ઉત્પાદન અને વૈશ્વિક સેમિકન્ડકટર વેલ્યૂ...