પ્રાદેશિક સમાચાર

માર્ચ 6, 2025 7:14 પી એમ(PM) માર્ચ 6, 2025 7:14 પી એમ(PM)

views 2

ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામમાંથી લાઈમ સ્ટોનની ચોરી પકડાઈ

ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામમાંથી લાઈમ સ્ટોનની ચોરી પકડાઈ છે. મહેસૂલ વિભાગ તથા ખાણ-ખનીજ કચેરીની સંયુક્ત ટીમે વિઠ્ઠલપુર ગામની ક્વોરી લીઝની તપાસ કરી માપણી કરી હતી. જેમાં 85 હજાર 764 મેટ્રિક ટન જથ્થો ગેરકાયદેસર રીતે નિકાસ કરાયો હોવાનું જણાયુ હતું. ગેરકાયદેસર નિકાસ બાબતે કુલ 4 કરોડ...

માર્ચ 6, 2025 2:26 પી એમ(PM) માર્ચ 6, 2025 2:26 પી એમ(PM)

views 2

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત થતાં ત્રણ વ્યક્તિના મોત થયા

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત થતાં ત્રણ વ્યક્તિના મોત થયા. સુરેન્દ્રનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે એક પરિવાર અમદાવાદથી ધાંગધ્રા પરત આવી રહ્યો હતો ત્યારે તેમની કાર અને ટેલર વચ્ચે હરીપર પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં પ્રફુલ્લાબેન મા...

માર્ચ 6, 2025 10:10 એ એમ (AM) માર્ચ 6, 2025 10:10 એ એમ (AM)

views 15

રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાં વધારો થશે.

રાજ્યમાં આગામી સાત દિવસ તાપમાન શુષ્ક રહેશે, પરંતુ 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી છે. દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના નિદેશક જણાવ્યું હતું...

માર્ચ 6, 2025 10:08 એ એમ (AM) માર્ચ 6, 2025 10:08 એ એમ (AM)

views 3

રેલવે બૉર્ડ દ્વારા તમામ વિભાગીય પ્રમૉશન પરીક્ષાઓ કમ્પ્યૂટર આધારિત લેવાશે.

રેલવે બૉર્ડ દ્વારા ગઈકાલે ઉચ્ચ સ્તરની બેઠક યોજાઈ ગઈ, જેમાં તમામ વિભાગીય પ્રમૉશન પરીક્ષાઓ રેલવે રિક્રૂટમૅન્ટ બૉર્ડ એક્ઝામ- RRB કેન્દ્રીય પરીક્ષા કમ્પ્યૂટર આધારિત એટલે કે, સીબીટી મારફતે લેવાશે. આ માટે બધા ઝૉનલ રેલવે પરીક્ષા માટે એક કૅલેન્ડર બનાવશે. બધી પરીક્ષાઓ ફક્ત કેલેન્ડરના આધારે લેવાશે. તાજેતરના વ...

માર્ચ 6, 2025 10:03 એ એમ (AM) માર્ચ 6, 2025 10:03 એ એમ (AM)

views 2

સામાજિક સમાનતા તેમજ મહિલાઓ અને બાળકોના અધિકારોને કેન્દ્રમાં રાખીને U.C.C.નો મુસદ્દો તૈયાર કરાશે.

અમદાવાદની કલેક્ટર કચેરી ખાતે સમાન નાગરિક સંહિતા- U.C.C. સમિતિ દ્વારા ગઈકાલે રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. દરમિયાન U.C.C સમિતિનાં અધ્યક્ષ રંજના દેસાઈએ જણાવ્યું કે, “રાજ્યમાં UCC અંગે લોકોનાં સૂચનોને ધ્યાનમાં લેવાશે. સમાજમાં સમાનતા તેમ જ મહિલાઓ અને બાળકોના અધિ...

માર્ચ 6, 2025 10:00 એ એમ (AM) માર્ચ 6, 2025 10:00 એ એમ (AM)

views 6

મહેસાણામાંથી બે હજાર 300 કિલો અખાદ્ય પનીર અને એક હજાર 600 કિલો શંકાસ્પદ કપાસિયા તેલનો જથ્થો કબજે કરાયો.

મહેસાણાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જિલ્લામાંથી ભેળસેળયુક્ત પનીર અને કપાસિયા તેલનો જથ્થો પકડવામાં આવ્યો છે. સત્તાવાર યાદી મુજબ, તંત્ર દ્વારા કડીમાં બે અલગ-અલગ સ્થળે દરોડા પાડતાં પનીરનો 5 લાખ 50 હજાર રૂપિયાની કિંમતનો બે હજાર 300 કિલો અને કપાસિયા તેલનો બે લાખ 30 હજાર રૂપિયાની કિંમતનો એક હજાર 60...

માર્ચ 6, 2025 9:55 એ એમ (AM) માર્ચ 6, 2025 9:55 એ એમ (AM)

views 3

જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન – જેટ્રોના વડાએ મુખ્યમંત્રીને આ વર્ષે જાપાનમાં યોજાનારા ટેકનૉ એક્સપો માટે આમંત્રણ આપ્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગરમાં નૅધરલૅન્ડ્સના રાજદૂત સહિત સેમિ-કન્ડક્ટર ક્ષેત્રના સાત જેટલા વૈશ્વિક અગ્રણીઓની સાથે બેઠક યોજી હતી. દરમિયાન જૅબિક ઇન્ક, ટાટા ઇલેક્ટ્રૉનિક્સ પ્રાઈવેટ લિમિટેડ, જેટ્રૉ કૅન્સ ટેક્નોલૉજી, ઇન્ફિનિઑન ટૅક્નોલૉજી, સી.જી. સેમિ અને N.X.P. સેમિ-કન્ડક્ટર્સના વરિષ્ઠ અગ...

માર્ચ 5, 2025 7:13 પી એમ(PM) માર્ચ 5, 2025 7:13 પી એમ(PM)

views 11

રાજ્યમાં બિન સરકારી અનુદાનિત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 900 જગ્યાઓ પર આચાર્યની ભરતી પ્રક્રિયા પ્રગતિમાં છે

વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે રાજ્યમાં બિન સરકારી અનુદાનિત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 900 જગ્યાઓ પર આચાર્યની ભરતી પ્રક્રિયા પ્રગતિમાં છે. છેલ્લા બે વર્ષમાં 1 હજાર 996 જગ્યાઓ પર આચાર્યની ભરતી કરાઈ છે. પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે મોરબી જિલ્લામાં છે...

માર્ચ 5, 2025 7:12 પી એમ(PM) માર્ચ 5, 2025 7:12 પી એમ(PM)

views 3

સેમિકંડક્ટર નીતિ લાગુ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સેમિકંડક્ટર નીતિ લાગુ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ગાંધીનગરમાં ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-2025નો પ્રારંભ કરાવતા શ્રી પટેલે જણાવ્યું કે, ગુજરાત સેમિકન્ડક્ટરની વૈશ્વિક માગ-પુરવઠા કડીમાં મહત્વપૂર્ણ ભુમિકા માટે સજ્જ થઈ રહ્યું છે. આ પરિષદની શરૂઆતમાં 8 સમજ...

માર્ચ 5, 2025 7:06 પી એમ(PM) માર્ચ 5, 2025 7:06 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 7 માર્ચે સુરત જિલ્લાની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 7 માર્ચે સુરત જિલ્લાની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, ‘સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન’ હેઠળ શ્રી મોદી સુરતના 2 લાખ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભોનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ...