માર્ચ 7, 2025 2:37 પી એમ(PM) માર્ચ 7, 2025 2:37 પી એમ(PM)
5
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી 2 દિવસ રાજ્યના પ્રવાસે આવશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી 2 દિવસ રાજ્યના પ્રવાસે આવશે. 8 માર્ચે તેઓ સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે. તેમજ જૂનાગઢ ખાતે બ્રહ્માનંદ વિદ્યાધામમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ કરશે. 9 માર્ચના અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસુરીશ્વરજી મહારા...