માર્ચ 8, 2025 11:12 એ એમ (AM) માર્ચ 8, 2025 11:12 એ એમ (AM)
6
આજે આંતર-રાષ્ટ્રીય મહિલા દિવસ, પ્રધાનમંત્રીએ આ દિવસને નારીશક્તિઓની સિદ્ધિઓને ઉજવવાનો પ્રસંગ ગણાવ્યો.
સુરતના લિંબાયતના નીલગિરિ સર્કલ ખાતે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. દરમિયાન સભાને સંબોધતાં શ્રી મોદીએ કહ્યું, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના 81 કરોડથી વધુ લાભાર્થીઓ સાથે વિશ્વની સૌથી મોટી ખાદ્ય સુરક્ષા યોજના બની છે. કેન્દ્ર સરકારન...