માર્ચ 9, 2025 9:59 એ એમ (AM) માર્ચ 9, 2025 9:59 એ એમ (AM)
2
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “આગામી પાંચ વર્ષમાં ત્રણ કરોડ લખપતિ દીદી તૈયાર કરવાનું સરકારનું લક્ષ્ય.”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવસારીના પ્રવાસ દરમિયાન લખપતિ દીદીઓ સાથે સંવાદ કર્યો હતો. મોટાભાગની મહિલાઓએ સંવાદ દરમિયાન તેઓ શ્રી મોદીની નીતિઓ અને તેમણે આપેલી પ્રેરણાના કારણે લખપતિ દીદી બનવામાં સફળ રહી હોવાનું જણાવ્યું હતું. શ્રી મોદીએ પણ ત્રણ કરોડ લખપતિ દીદીનો લક્ષ્યાંક ટૂંક સમયમાં સિદ્ધ થઈ શકે...